________________ 1 192 સંપત્તિ જલતરંગ જેવી વિલેલ છે, પાવન તે ત્રણ ચાર દિવસ છે, આયુષુ શર૬ તુનાં વાદળાં જેવું છે, ધન ધન શું કરે છે ? અનિંદ્ય ધર્મ સાધો-૬૬ આ સર્વ વિચાર કરી સંસારની અસારતા જાણીને પિતાના પુત્ર ઉપર બધે ભાર નાખી, વિત્તમાત્રને સક્ષેત્રમાં વ્યય કરી, ને તે વણિક ધ્યાનપરાયણ થયે-૬૭ મારે તીર્થયાત્રા કરવી એમ મનમાં વિચારીને શ્રીવિક્રમાર્કની રજા લઈ ધને વાણીઓ નિક-૬૮. તીર્થના પ્રવાસીઓની રજથી મલિન થવાય છે, તીર્થભ્રમણથી ભવ- ભ્રમણ દૂર થાય છે, દ્રવ્યવ્યયથી સ્થિરદ્રવ્ય પ્રાપ્ત કરાય છે, ને તીર્થયાત્રા કરનાર પૂજય થાય છે, માટે અવશ્ય તીર્થોની પૂજા કરવી--૬૯ વિવિધ ચરિત્ર દેખાય છે, સુજન દુર્જનનો તફાવત સમજાય છે, ને આત્માનું પણ પીછાન થાય છે, માટે પૃથ્વી ઉપર ફરવું-૭૦ . ગોમટ સ્વામીને નમીને પછી કુલ્ય પાકમાં ગયે ને ત્યાંથી નાગહૃદમાં જઈ પાર્શ્વનાથને નમ્પ-૭૧ કરહેડાખ્ય અલક્ષ ઈસવાલીવાળા જિનને નમન કરી અબુદાચલ ઉપર ગષભ દેવની સમીપ ગ-૭૨ : સત્યપુરમાં. મહાવીર જે સ્વર્ણરંગના સિંહલાંછન છે, તેમને તથા લધુકાશ્મીરમાં અશ્વસેનજ જિનને નમન કર્યું-૭૩ પંચાસરમાં પાર્શ્વનાથને, પાટલમાં યાદવેશ્વરને, સંખેશ્વરમાં માનમર્દન એવા જરાસિંધુને નમ્પ-૭૪ સેઢી નદીને તીરે સ્તંભપુરમાં મુરારિતસંભૂતપાર્શ્વનાથને પણ વંદના કરી આ -75 સૈારાષ્ટ્રમંડલદેશ જયાં દેવતા વાસે વસે છે ત્યાંના જિનનાં દર્શન માટે ભાવનાપૂર્ણ એ તે, તે પછી ગયે–૭૬ ગમાં આત્મલાભ, સરોવરમાં સમુદ્ર, તેમ તીર્થમાત્રમાં શત્રુંજયતીર્થ ઉત્તમોત્તમ છે-૭૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust