________________ - 176 ત્યાં વૃક્ષે સંદેવ ફલપૂર્ણ રહેતાં, મેઘ ઇચ્છા થતાં વર્ષતા, વસુધા કં૯૫વેલી જેવી હેઈ સદા પુષ્પફલાન્વિત રહેતી--૧૮ - ધનવાન કુબેર જેવા, નિર્વિકાર અને સમૃદ્ધ, તેમ અનેક ઠેટિવજ પણે ત્યાં પડેલા હતા. --18 વહેવારીઆ માત્ર પુત્રપૌત્રાદિ વર્ગથી સારી વાડીવાળા હતા, એટલે " ધનધાન્યસંપૂર્ણ છતાં નગરમાં સમાવા લાગ્યા નહિ- 20 એક વખત ઘણા પ્રસિદ્ધ વહેવારીઆઓએ આવીને વિશ્વમાત્રને ઉપકાર કરનાર પૂજ્ય શ્રી વિક્રમને વિનતિ કરી કે, હે સ્વામિન્ ! આપના પ્રસાદથી અમારી હજારો ગણી વૃદ્ધિ, અવસરે રેપેલાં બી જેમ જલ અને માવજતથી ઉછરી આવે છે તેમ, થયેલી છે.-૨૦-૨૧ ' પણ અમારા પુત્રપૌત્રાદિને માટે વસવાને કામ નથી, ઉંચે, નીચે, આડે, અવળે. કહીં નથી, આકાશને માર્ગ પણ પેલે છે–૨૨ હે અવનિનાથ! તમારા પ્રસાદથી શતેશને ઘેર લક્ષદીપ બળે છે, સહસેશને ઘેર ધ્વજા ફરકે છે, ને લક્ષેશ કુબેર જેવા થયા છે–૨૩ અફલ તે સફલ થઈ ગયાં, સફલ સદાફલ થયાં, સદાફલ બહુફલા થયાં એમ આપની સૈય્યદૃષ્ટિના પ્રભાવથી થયું છે–૨૪ કમઠી ન દેઇ દુર્ઘ ન પંખવાય ન પેમલં વયણું તહ વિ હું જીવંતિ સૂયા પલેઇયા સેમદિઠીએ-૨૫ તમેજ માતા છે, પિતા છે, હે સ્વામીનું ! તમેજ ગુરુ છે, દેવતા છે, માટે એવું કરી આપો કે જેથી અમારાં પુત્રપિાત્રાદિને નિવાસ મ–૨૬ આવું વચન સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે અમરપુરી જેવી એક નગરી સ્થાપુ-૨૭ તે ઉપરથી રાજાએ પોતાના કર્મમાં પ્રવીણ, વિશ્વકર્માના અવતાર જેવા, ને વાસ્તુવિદ્યાના જાણ, એવા સૂત્રકારોને બેલાવ્યા-૨૮ , તે સર્વે હાથમાં કંબિકા લઇને વિક્રમની પાસે આવ્યા, અને હાથ જેડી નમન કરીને બોલ્યા કે હે સ્વામિન્ ! અમને બહુ આશ્ચર્ય લાગ્યું છે * કે, અમો સર્વને આપે શા કાર્યો માટે આજ્ઞા કરવા તેડ્યા છે ?-29-30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust