________________ 1. જતાં જતાં ચાર દિવસ તો નિકળી ગયા અને એમ કરતાં પિતે કરેલી અવધિને પાંચ દિવસ આ -54 * - પિતાની પ્રતિજ્ઞાન ભંગ થશે એમ જાણીને એ ધીર વાણીઓ જલદી ચાલવા લાગ્યું, અને વન અને વૃક્ષોથી વીટાયેલી તે પુરી આગળ આવી પહે –પપ ત્યાં આગળ ક્ષિપ્રા નામે નદી આવી તેમાં પૂર આવેલું હતું, અને તેમાં પાણી એટલું બધું આવ્યું હતું કે તળીએ પગ પહેચે નહિ અને મેજ ગગને પહોચે–પ૬ શ્રીધરે વિચાર કર્યો કે પાંચ દિવસનો વાયદો થઈ ગયે, અને આ નદીએ તો આવું પૂર આવ્યું છે તો પાર શી રીતે જવાય ?--57. આ વિચાર કરે છે ત્યાં એને સ્મરણ થયું કે મારી પાસે એવું રત્ન - છે કે જેના પ્રભાવથી પાણી પણ માર્ગ દે એટલે શી ફીકર છે-૫૮ સત્યપ્રત્યય કરાવનાર એવા તે રત્નને કાઢી ને સારી ભક્તિપૂર્વક, બુદ્ધિસાગર શ્રીધરે તેની પૂજા કરી--પ૯ તે રત્નની પૂજા કરીને જે નદીતટે જાય છે તેજ શિપ્રાનો અધિષ્ઠાયક દેવ પુરુષરૂપે આજે-૬૦ તેણે શ્રીધરને વાર્યો ને કહ્યું કે હે મૂર્ખ! સાહસ ના કર,નદી, અગ્નિ, સર્પ, અને સ્ત્રી એટલાને વિશ્વાસ ન કરે-૬૧ મહા નદીને તરી જવી, મહા પુરુષ સાથે વિગ્રહ કરે, મહાજન સાથે વિરેધ, એ ત્રણ વાનાં દૂરથી જ તજવાં-૬૨ શ્રીધરે કહ્યું હે પુરુષોત્તમ! તમે સત્ય કહે છે, પણ મારે એટલી ઊતાવળનું કામ છે કે જરા પણ ખોટી થવાય તેમ નથી- 63 સામાન્યશાસ્ત્ર કરતાં વિશેષશાસ્ત્ર બલવાનું છે, અને પરથકી પૂર્વને બાધ થાય છે એમ પણ સ્પષ્ટ જણાય છે-૬૪ " નિશીથ મધ્યાન્હ કુગ અને સંધ્યા એને તજીને વિવેકીએ શુભ લગ્નાદિ વિચારવાં પણ સંગ્રામ, વૈર્ય, આતુરકાર્ય, દીતિકાર્ય, તેમાં તે શત્રીકાલજ ઉત્તમ છે–૬૫ P.P. Ac. Sunratnasuri M.S: Jun Gun Aaradhak Trust