________________ 157 પિતાના સ્વર્ગપરી સમાન મહેલમાં પ્રજા અને પરિકર સમેત પાછે " ગયે-૩૮ - વિક્રમાદિત્ય ભૂપતિના શ્રી રામચંદ્રસૂરિકૃતિસિંહાસનપ્રબંધની ચતુર્થી કથા--૩૮ ઈતિ શ્રી સિંહાસન પ્રબંધે ચતુર્થી કથા વળી માલવાધીશ શ્રીજભૂપાલ, પ્રાતઃકાલે સર્વ સામગ્રી તૈયાર કરાવીને સભામાં આવ્યો-૧ તે સમયે પંચશબ્દ વારિત્રથી આકાશ પણ ફૂટી જવા લાગ્યું, અને પરસ્ત્રીઓનાં ધોળ વગેરેથી આખું પુર મહેત્સવમય થઈ ગયું-૨ નાંદિધ્વનિ કરીને, બજાવનારા, ઝાંઝ વગેરેથી કરીને લેકોને બોલવવા લાગ્યા-૩ ઝંઝા મયંગ મદ્દલ ઝલ્લરિ પડહો અઢક કંસાલા કાહલ તિસ મા વસો સંખ પણવો ય બાર મૃગે-૪ વીણ પ્રભૂતિ તંતુવાઘ, ઘણાંક તાલવાદ્ય, વાંસળી આદિક મુખવા, ચામડે મઢેલાં મૃદંગાદિક, એમ મુખવાઘ, કરાવાતવાધ, દંડાતવાદ્ય ઈત્યાદિ દ્વારા પ્રકારનાં વા વાગવા માંડ્યાં–પ-૬ વારિત્ર અને ગીતના નાદથી મહત્સવ કરાવી, સિંહાસનને પંચરત્નથી વધાવી, સ્થિરકાર્ય કરવાની ઈચ્છાથી હૃદયે સ્થિર આરંભ ધારણ કરી, રિથર બુધ્ધિ એ ભૂપાલ, સ્થિર લગ્નને વિષે સિંહાસન સમીપે ઉભે–૭-૮ ભેજરાજે જેવો પગ ઉપાડો ને સિંહાસન ઉપર માંડવા માંડે, તેવીજ જ્યોષા નામની પાંચમી પૂતળી, જે પ્રજ્ઞાયુક્ત અને જ્ઞાનરૂપ હતી, તે બોલી ઉઠી-૯-૧૦ , , હે ભોજરાજા! આ સિંહાસને બેસશો નહિ, એ તે ફક્ત શ્રી વિક્રમનેજ ગ્યા છે, તમારે એગ્ય નથી--૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust