________________ 154 હે પંડિતો! દેવદત્ત તો વીરસેનનો પરમ મિત્ર છે, તો આવી કૂડી આ વાત સાચી શી રીતે હોય?--૬ રાજાની આજ્ઞાથી દૂતો દેવદત્તને ઘેર ગયા તે ધનધાન્ય સંપૂર્ણ ઘર શૂન્ય હતું–૭. ' યમરૂપ એવા દૂતેએ પડેશીને પૂછયું કે, આ દેવદત્ત એના કુટુંબ સમેત કયાં ગયે ?-8. લેકેએ કહ્યું કે અમે તે કાંઈ જાણતા નથી, ઘર અડકાવીને એ હમણાંજ જતો રહ્યો-૯. પછી પેલા દૂતોએ પડોશીઓની સમક્ષ બારણું તાળું તેડીને ઉઘાડ્યું-૧૦ ઘરમાં જઈ મજુસ, પડતીયું વગેરે તપાસ્યું, તો તેમાંથી કુમારનાં વસ્ત્રાભૂષણ જયાં-૧૧ તે સઘળું લઇને દૂતો રાજા પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે, સ્વામિન બ્રાહ્મણ તો ઘર મૂકીને ક્યાં જતો રહ્યો છે--૧૨ આવું સાંભળીને રાજાએ મનમાં વિચાર કર્યો કે મારા પુત્રને હણીને પુરમાંથી ક્યાં જવાનો છે?--૧૩ સેવકને નુપે કહ્યું કે સર્વત્ર તપાસ કરો, ગમે ત્યાં પણ આ પુરમાંજ કહીં ભોયરામાં છે તેવી જગાએ સંતાયે હશે–૧૪ આવી આજ્ઞા મળતાં જ સેવકે ચારે દિશાએ છૂટયા, ને કુમારનો વધ કરનાર બ્રાહ્મણને શોધવા લાગ્યા૧૫ સંધ્યાકાળે દેવદત્ત વેષ બદલીને હાથમાં સૂપડું અને સાવરણી લઈ જતો હતો તે વિક્રમના સેવકેએ પકડ-૧૬ રાજમાર્ગમાં અનેક કાપવાદને પ્રહાર તેના ઉપર પડતે ચાલ્ય " ને એમ તેને તેઓ રાજા આગળ લાવ્યા--૧૭ , P.P. Ac. Gunratnasuri M.SE Jun Gun Aaradhak Trust