________________ - - 116 : કદાપિ પિસવાજ પામતો નથી, ઘણાક તપ અને કષ્ટ કરે પણ તેનું ત્યાં વળતું નથી--૪૩ પણ કદાચિત દેવગે કુંડમાં પેશી જાય તે જો નિર્મલ કુંડમાં જાય તે તે જલ શ્યામ થઈ જાય ને શ્યામમાં જાય તે શ્યામ જલ દશગણું શ્યામથાય-૪૪ અને જે એ અધમાધમ પ્રાણી શીતલ કુંડમાં સ્નાન કરે તે તેનું જલ એના ભાગ્યના ગે તમત્ર! જેવું થઈ રહે છે–૪પ તેમ છતાં પણ જો તેમાં એ ધૂર્ત સાહસ કરીને ઝંપલાવે તો ત્યાં જ તેનું મરણ થાય છે, ને તેની ગતિ નરકમાં થાય છે--૪૬ ' હે મહીશ વિક્રમાદિત્ય! મેં આ વાત નજરે દીઠી છે, સાંભળી છે કે વિચારથી ગઠવી કાઢી નથી, એટલે કદાપિ અસત્ય હોવાનો સંભવ , નથી--૪૭ - મહેનું સુ૫ ગાહી માપતીય જેન દિઠ પચ્ચખે. પચ્ચ ખેણુ વિદિકે જુત્તાજુd વિઆરેહિ-૪૮ તેની પાસેના વનમાં વિદ્યાને સાધક એ એક ઉત્તમ પુરુષ છે, તે જાપ હેમાદિ કરીને ઘેર તપ તપે છે.– 49 ( તેને એવું કષ્ટ કરતાં સે કરતાં વધારે વર્ષ થઈ ગયાં, તે પણ કુંડની , દેવતા તેને પ્રસન્ન થઈ નહિ–૫૦ , - જયારે વનમાં નીકળે ત્યારે તે કશું દેખી શકે નહિ ને કુંડ આગળ બેસે ત્યારે કદાપિ તે મયૂરબંધથી બંધાય—પ૧ " કેઈના સમજવામાં હતું નહિ પણ પિતાના દુષ્ટ ચિત્તને લીધે તેને કુલ થતું નહતું, તેનાં પૂર્વ કર્મજ તેને ફલતાં હતાં–પર આવું તેનું વચન સાંભળીને વિક્રમાકે ભૂપાલ આ કેતુક જોવા માટે ચિત્રકૂટ પ્રતિ જવા નીકળે-૧૩ પિતાના પરાક્રમમાત્રને સાથે રાખી એકલો જ હાથમાં ન લઈને *;* **,* * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust