________________ 114 - ત્યાં મેં મહા આશ્ચર્ય દીઠું , મેરુ સમાન એક મંદિરમાં અલક્ષ પાર્શ્વનાથ છે --18 મૂલ નાયકના સ્થાન આગળ ભક્તિ નિર્ભરથકી વરાશપ્રાપ્તિભૂપતિ થકી ગોદુગ્ધ ઝર્યાજ જાય છે.-૧૮ - ત્યાં સુધી શ્રી પાર્શ્વનાથની ફણાથી શોભીતી નીલરત્નછવિવાળી - પ્રતિમાનાં દર્શન થાય છે, ને પછી કશું જણાતું નથી-૨૦ જેને શલાટોના ટાંકણાએ ઘયા નથી, જે ખાણમાંથી થયા નથી, જેમની કેઈએ પ્રતિષ્ઠા કરી નથી, એવા હૃદાધિવાસી નિરંજન નામના જિન આપનાં વાંછિત પૂર્ણ કરે-૨૧ અગ્નિ નહિ, શેષ નહિ, વિષમ વિષ નહિ, શાકિની ચંડી કાંઈ નહિ, : -- -- -- -- 22 મહેશની પ્રતિભાવાળું એકલિંગ નામનું તીર્થ જોઈને હું આશ્ચર્યકારક એવા સીતારામક ગામમાં ગયે-૨૩ ત્યાં પ્રકટ દિવ્ય કરાવવાવાળે સીતાને કુંડ છે, જેમાંથી કાટિ ઘડા ભરી જવા છતાં પણ જલ ખૂટતું નથી.-૨૪ - ભાવનાદાન ક્ષણિક છે તપ પણ કાંઈ નિયત રહેતું નથી, પણ જીવને જીવતા સુધી શીલ પાલવું એજ દુષ્કર છે-૨૫ દુરપવાદની ભીતિથી સીતાએ પોતાના શરીરને અગ્નિમાં હોમ્યું, તો તેજ વખતે અગ્નિ જે જલ રૂપ થઈ ગયે એજ ખરા શીલને મહિમા પ્રસિદ્ધ જાણો -26 * તે ગામથી હે રાજન્ ! ચિત્રકૂટ પર્વત ઉપર ગયે, તે ત્યાં ચિત્રાગારપુર, વિશાલ અને શાળા સંયુક્ત, અસંખ્ય જિનાલય સમેત, અનેક શિવાલય, તથા ગણતાં પાર પણ ન આવે એટલાં વિષ્ણુ બ્રહ્માદિ દેવનાં દેવલ સમેત, તથા વાવ કૂવા, તળાવ, મઠ, આશ્રમ, નદી, પર, વન, કુંડ, એ આદિ જયાં અસંખ્ય આવેલાં છે, એવું જોયું-૨૭-૨૮-૨૯ ' . 1. આશ્લેક આટલોજ મૂલમાં છે, ઉત્તરાર્ધ નથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust