________________ 111 નિખ્ખમણ નાણનિધાણ નિવાણ જમ્મભુમી ઉવંદ જિણાવ્યું નઈ વસઈ સાહુજણ વિરહીયમિ દેસે બહુ ગુણવિ-૮૩ એક શત્રુંજય શૃંગ છે, તે ત્રણ કલ્યાણદ્ભવ છે, માટે આ તીર્થ ચતુર્ગુણ છે-૮૪ જયાં જિનનાં જન્મ નિષ્ક્રમણ હોય, જ્ઞાન હોય કે નિર્વાણ હોય, અથવા જે જિનપદથી સંસ્કૃષ્ટ પણ હોય, તેજ તીર્થ એમ બુધલેક કહે છે–૮૫ નેમિનાથની શંકગતિ પ્રતિમા બેસારી–૮૬ જલથી સ્નાન કરાવતા એવા શ્રાવકાગ્રરત્નથી સ્વામીનું બિંબ ગળી ગયું--જે ભાવિ છે તે અન્યથા થતું નથી!--૮૭ અતિ ધાર્મિક એવો રત્ન, તીર્થવિધ્વંસનું પાપ લાગ્યું જાણી, અતિ શાંત ચિત્ત રાખી, ઉપવાસથી પિતાને દેહ શોષવા લાગે- 88 . રેવતાચલની અધિષ્ઠાત્રી, શ્રી નેમિનાથના વિધ્રને હરનારી, એવી અંબિકા બેમાસ પછી, તપના પ્રભાવે પ્રસન્ન થઈ બેલી... 89 હે રત્ન! તે મારા ઉપર શા માટે તપ માંડયું છે? ઉઠ, મારૂં વચન માન, અને ભોજન કર-૯૦ . અંબિકાનું આવું વચન સાંભળીને તે ધાર્મિકત્તમ નમસ્કાર કરી બોલ્યો કે હે માતા હું તપમાં કાંઈ જાણતો નથી, હું બ્રાહ્મણ કુલનો નથી, - હું પાપી છુ, મહા ઘોર કર્મને કર્તા છું, ઉત્તમ તીર્થનો દવંસ કરનાર શકુ? --92 અંબિકાએ કહ્યું કે, હે વત્સ! તારા સાહસથી હું પ્રસન્ન થઈ છું, તું તારું કાર્ય ઝટ કરી લે, અને જે ચ્છા હોય તે વર માગ-૯૩ - જે સ્ત્રી કોટિમાં હાઈ દ્વિજપતિની દયિતા હતી, જેણે અપમાન પામતાં સર્વને ત્યાગ કરી નેમિધ્યાનને આદર કર્યો, તે રૈવતાચલ ઉપરની પરમ દેવતા વ્યાધ્રપાશ અંકુશ આદિ સમેત, સિંહયાના તમારું રક્ષણ કરે-૯૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust