________________ 104 કવિ હોય તેને કટિ, એ પ્રમાણે નિષ્ક કોશાધીશે આપવા એમ વિક્રમરાજાએ પોતાના ઔદાર્યને નિયમ કરી રાખ્ય-૨૧ દર્શનથી સહસ્ત્ર, આલાપથી દશ સહસ્ત્ર, હાસ્ય કરાવતાં લક્ષ, ને પરિ તોષ પમાડતાં કટિ, વિક્રમ આપે છે -22 આવી આજ્ઞા કશાધીશને આપી મૂકી અને કહ્યું કે તારે આ પ્રમા- * ણે લક્ષ રાખી કર્યાં જવું એમાં મને કદાપિ પૂછવું નહિ-૨૩ આ એ પ્રકારે હે ભોજરાજા ! વિક્રમાદિત્ય ભૂપતિનું ઔદાર્ય અને સહજ સતે મેં તમને કહી બતાવ્યું. 24 ' એના કરતાં અધિક દાન કરો, કે કાંઈક ન્યૂન, અથવા તેની સમાન કરે તો વિક્રમના સરખું ઔદાર્ય કહેવાય અને આ આસને બેસાય, નહિ તો નહિ-૨૫ - આવી શ્રવણ ને અમૃતરૂપ કથા સાંભળી રાજાને મનમાં બહુ ચમ કાર લાગે, અને એમ થયું કે આવા મહાવિદ્રમાર્ક ભૂપતિ બરાબર આ કલિયુગને વિષે હું શી રીતે થાઊં ? - 26 જયા પૂતળીએ કહેલી આ કથા સાંભળીને ભેજ રાજેદ્ર તે દિવસે તે સભામાંથી સપરિવાર ઉઠી ઉભો થયો --27 વિક્રમાદિત્ય ભૂપતિની આ શ્રીરામચંદ્રપ્રયુક્ત પ્રથમ કથા, સિહાસને પ્રબંધમાં પૂર્ણ થઈ.-૨૮ , | ઇતિ સિંહાસન બત્રીશીની પ્રથમકથા સંપૂર્ણ બીજે દિવસે કાર્યને મર્મ જાણનાર ભોજરાજા રાજ્યાભિષેકયોગ્ય ઉત્તમ સામગ્રી કરાવી, પોતે ક્રૂર કર્મથી દૂર રહી, મણિ, અંજન, ઔષધ, મંત્ર, ઈત્યાદિથી ઉત્તમ રક્ષા બંધાવી, સર્વ સભાસદોને લઈ, સ્વશક્તિ અનુસાર રાજયાધિષ્ઠાત્રી દેવતાની પૂજા કરી, સારા મુહૂર્તમાં, રિથર લગ્નમાં, ચંદ્રગુરુ અને રવિ શુભ હતા તે વેગમાં, રાહુ છઠ્ઠો હતો, શનિ લગ્ન હતો, અષ્ટમસ્થાનમાં કેઈ ગ્રહ ન હતો, લગ્નાધીશ, ઉપર શુભ ગ્રહની દષ્ટિ હતી, જે અને લશ ગ્રહ વક્રત હતા. તેવામાં, બત્રીશ રાજ ગવાળા યુક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust