________________ સુદ ચરિત્ર માટે સ્વદેશ તરફ આવવા નીક. ચાલતાં ચાલતાં તે પેલા આહીરને ગામ આવી પહોંચે. ભેજન પ્રાપ્તિ અર્થે ગામમાં ફરતાં ફરતાં તે તે જ આહીરને ઘેર આવી પહોંચે. કે જે આહીર સૂર્યરિને પુત્રીવત્ પાળતું હતું. અહીં તે ધનાઢય બ્રાહ્મણ સંપૂર્ણ વનાવસ્થાને પામેલી સૂર્યસિરિને જોઈને કામાતુર બન્યો અને તેણીને કહેવા લાગ્યા.. “હે ભદ્ર! તારાં માબાપ જે તારાથી મારું લગ્ન કરાવે તે હું તને સુવર્ણનાં આભૂષણો આપવા ઉપરાંત તારાં માબાપને ઘણું દ્રવ્ય આપું અને સ્વજન પરિવારને જેમાડું.. 419-423 . કુમારીકાએ સઘળી હકીક્ત પોતાના માની લીધેલાં માબાપને સંભળાવી. તે સાંભળી આહીરે તે વિપ્રને કહ્યું, કયાં છે તારું ધન, અમને તે જેવા દે. વિપ્રે પાંચ રત્ન કાઢી બતાવ્યાં ત્યારે આહીરે કહ્યું એ પાંચ પાંચીકે શું થાય ?" ૪૨૪–૪રપા - પછી વિપ્રે કહ્યું : “તમે તે રનની કીમત સમજી નહિ શકે, માટે મારી સાથે શહેરમાં ચાલે. પછી સર્વ આહીરને લઈને તે નગરમાં વસતા ઝવેરીઓએ તે રનને બહુ કીંમતી જાણી રત્ન સાથે તેઓ તેના માલીકને રાજા પાસે લઈ ગયા. રાજા તે વ્યાપારીઓને મૂલ્ય પૂછવા લાગે વેપારીઓ કહે –આમાંના એક રત્નની કીંમત કહેવા અમે અસમર્થ છીએ તે, પાંચ રત્નની કીંમત શી રીતે કહી. જાય ? 26-429 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust