________________ - અહીં પણ નિર્દયપણે ઘણાં કર્મ બાંધીને કાળને સમયે કાળ કરીને મરણ પામીને ક્રોડા કેડ ભવ સુધી સંસાર મધ્યે પરિભ્રમણ કર્યું.૩૬૭ થી 30 મનુષ્યપણામાં પણ ધન નહિ મળવાથી ક્ષુધા-તૃષાવેદના સહન કરતે, વધ-બંધનાદિ દુઃખ પામત. 371 તેથી અકાળ મૃત્યુ પામી બ્રાહ્મણ થયો. અજ્ઞાન બાલ કષ્ટ કરી કુહરી દેવીપણે ઉપયે. ત્યાંથી મરી વળી વિઝ થયે. તેથી અજ્ઞાન કષ્ટ કરીને ચામુંડા દેવીપણે ઉપજે. ત્યાંથી બીલાડો થશે અને ત્યાંથી નરકે ગયે. ૩૭રા પછી 7 ભવ પાડાના કર્યા, પછી દરિદ્રી મનુષ્ય અને પછી જળચર (છ) થયો. પછી પહેલી નરકે ગયે. વળી ડાકિનીરૂપે ઉપન્યો. તેથી તે જીવ છઠ્ઠી નરકે ગયે. તેથી કોઢી પુરુષ પણે ઉપની અનેક પાપ કરી સાતમી નરકે ગયે. પછી વિધ્યાચળની અટવીમાં ગાય પણે તે જીવ ઉપજે. લેકોનાં ખળાં ખેતરમાં બગાડ કરતી તે ગાયને લોકોએ એકઠા મળીને તળાવના કાદવમાં નાખી, જ્યાં કાગડા અને જળએ તેને બહુ દુખ આપી મારી નાખી. તેથી મારવાડમાં દ્રષ્ટિવિષ સર્ષરૂપે અવતરી. અનેક પાપ કરી પાંચમી નરકે ઉપ. તેથી ચારે ગતિને વિષે અનેક ભવ કર્યા. 373 થી 376 આખરે શ્રેણિક રાજાને જીવ પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થશે તે વખતે પલે જીવ કોઈ દરીદ્દીના ઘેર કુલટી અને દુર્ગધી પુત્રીપણે ઉપજશે. તે પુત્રી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust