SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સુષઢ ચરિત્ર સદા કાળ સાધુપણું અંગિકાર કરી વિચરે છે.” એમ ચિંત- વતે થકી સર્વ ધન તથા કુટુંબ છોડી તે શેઠને પુત્ર સાધુ પાસે ગયો. 359-360-3613 - સાધુને ભક્તિપૂર્વક વંદન કરી તે તેમની સમક્ષ બેઠે અને પોતાના ઘરને હેવાલ જાહેર કર્યો. ક્ષમાના સાગર જેવા મુનિવર સમિપે તેણે પછી દિક્ષા લીધી. 362 - - દિક્ષા લઈને તપસંયુક્ત સંયમ પાળવા લાગ્યો. નિષ્કલંક દિક્ષા પાળી, ચારિત્ર આરાધી, કર્મો ખપાવી કૈવલ્ય પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષગામી થયે 363 (૫ણ તે લમણા સાધવીનાં જીવનું શું થયું છે તેનું સંસારમાં પરિભ્રમણ કરતી અકામ નિર્જરાએ કરીને કોઈ ચકવર્તીના ઘેર સ્ત્રી રન પણે ઉપની. 364 ત્યાંથી મારીને છઠી નરકને વિષે નારકી પણે ઉપની. ત્યાંથી આવીને ધાનપણે તે જીવ ઉપન્ય. એ ભવમાં કુતરી સાથે ભોગ ભગવતી વખતે તેને કોઈ ગવાળીએ જેવાથી ગુહા થાનકે બાણ માર્યું જેથી ત્યાં કીડા પડ્યા; આખરે વેદનાથી મરણ પામ્યો. તેથી વેશ્યાની પુત્રી પાસે તે જીવ ઉપજ્યો. 365-366 * ત્યાં તે ગર્ભમાં જ મરણ પામીને કેઈ સુકના ઘેર પુત્રપણે તે જીવ ઉપજ્યો. તેની મા બે માસમાં જ ( મરણ પામવાથી બીજી સ્ત્રીએ તેને ધવરાવી જીવાડ અને પછી રબારીને સોંપ્યો. તે ગાયનું દુધ પીને મોટો થયે તા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036498
Book TitleSushadh Charitra
Original Sutra AuthorN/A
AuthorSthanakvasi Jain Karyalay
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1988
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy