________________ (108 M સુષત્ર ચરિત્ર વા - કહાડવા જાઉં છું અને આ તે શલ્ય ભેંકાય છે. અરે! આ શુદ્ધ ભૂમિમાં કાંટો કયાંથી? હું આ પાપ-કર્મો જડાણી તે માથે વીજળી કાં નથી પડતી અથવા ધુળની વૃષ્ટિ કાં નથી થતી? એવા પાપથી ખરડાયેલું મારુ હૈયું ફાટી કેમ નથી જતુ ?" Is૩૪-૩૩પા માનરૂપી પર્વત તળે દબાયેલી તે સાત્રિીએ વળી એ વિચાર્યું કે હું સર્વ પ્રકારે શીલ ગુણે કરી સંયુક્ત છું.. - તે એ દષ્ટિવિકાર-કર્મને અતિચાર ગુરુ આગળ શું પ્રકશું ? જે ડુ એ શલ્યરૂપી પાપ નહિ કહું તે પાપ - ટળશે નહિં અને જે કહું છું તે લેકમાં લઘુતા થાય છે. પ૩૩૬–૩૩૭ . વળી તેણે એમ વિચાર્યું કે પોતે અમુક દેષ કરેલા છે એમ ન જણાવતાં કઈ માણસથી અમુક દેષ થાય તે શું પ્રાયશ્ચિત આવે એમ પૂછીને જે પ્રમાણે પ્રભુ ને ફરમાવે તે પ્રમાણે પ્રાયશ્ચિત અગિકાર કરવું. પ૩૩૮= ૩૩લ્લા - છેવટે ગુરૂને પૂછવાનું મોકુફ રાખી પિતાની મેળે જ ઘોર ઉગ્ર તપસ્યા તે કરવા લાગી. છઠ-આઠમ-દશમ-દ્વાદશી –આયંબીલ એવો તપ 10 વર્ષ સુધી કર્યો. વળી બે વર્ષ તે છઠ-આઠમને પારણે બે ચણા ખાઈને રહી. 16 વર્ષ માસમણું નિરંતર કર્યા 20 વર્ષ સુધી નિત્ય આયંબી 3. એમ 50 વર્ષ સુધી તપસ્યા કરી તે પણ લક્ષમણ સાધવી શય રહિત થઇ નહિં. 340-341 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust