________________ સુરત ચરિત્ર * “કામરૂપી મમત હાથીનું માન મુકાવનાર હે કેસરી સિંહ! હું રવિબિંબ! જેની પાછળ ભામંડળ ઝળકી રહ્યું છે અને જે મુક્તિ પુરીએ જવાની નિસરણી છે તેવા હે પ્ર ! તમે જયવંત હો ! 5306 on “કપટરૂપ ધરતીને વિદારવાને તિક્ષણ હળ સમાન, સંસારરૂપ સમુદ્રને તારવાને વહાણ ચમેન હે પ્રભો ! સર્વ ઈદ્રના સમુહને આપ વાંદવા ચોગ્ય છે. હે જિનંદ? - સમ્યક પ્રકારે અવિનાશી મોક્ષનાં સુખ અને આપ. 307 " એમ સ્તવના કર્યા બાદ સર્વ પરિવાર સહિત ઉચિત સ્થાનકે બેઠે, તેનું એકાગ્ર ચિત્ત જાણી શ્રી જીન વૈરાગ્ય દેશના દેતા હતા. 308 - પ્રભુએ (સંક્ષેપમાં) એવી દેશના દીધી કે - કમળપત્ર પરનું જળ બિંદુ પવન આગળ કેટલી વાર રહી શકશે ? પુત્ર-મિત્ર-સ્વજન-પરિવાર સર્વની સ્થિરતા, સર્વને સંયોગ આખરે દુઃખને કરણહાર છે. 309 “શક–દેવેન્દ્ર પણ પોતાની નજર આગળ પોતાની સ્ત્રીને મરતી જુએ છે ! અપ્સરા પણ મરણ પામે છે. ! ઇંદ્રાણના વિયોગથી સુરલેકને વિષે શેકાનલ ફેલાઈ રહે છે, અંધકારને નાટકની પેઠે ઈદ્ર સર્વ સુનું દેખે છે. (પણ તે મૃત્યુને રોકી શકતા નથી). 310-311 - અરે, આ સંસારમાં ચકવતીને પણ સુખ નથી. ભોગસામગ્રીની જોગવાઈ છતાં પણ તે દુઃખી છે. કારણ કે * પુત્ર, મિત્રાદિને વિયોગ તે થવાને જ (અને તજજન્ય દુખ પણ થવાનું જ) 312aa. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust