________________ પદ્ધ ચરિત્ર - તે સમયે તે નગરને વિષે એકદા જયભૂષણ નામના ચાવીસમા તીર્થકર સમવસર્યા. દેવતાઓએ પ્રવચનની વિધિએ સમેસરણની રચના કીધી. રહ્યા સિંહાસન પર બિરાજીને પ્રભુ દેવતાઓ તથા મનુષ્યોને ધમ પ્રકાશવા લાગ્યા. તે બાબતની વધામણી વનપાલકે રાજાને આપી. 1296 એ વધામણીથી પ્રસન્ન થઈ રાજાએ તે. વનપાલકને પુષ્કળદ્રવ્ય દઈ સંતો અને પછી મેટા આડંબર સાથે સર્વ ઋદ્ધિ સહિત પોતે શ્રી જિનેશ્વરને વાંદવા ચાલ્યા. પાર૯ળા - સમેસરણમાં પ્રવેશ કરીને રાજા વિધિસહિત ત્રણ પ્રદક્ષિણા દઈને પંચાંગ પ્રણિપાત કરવા બે હાથ જોડીને ઉભે. પછી જિનેશ્વરને નમીને-વાંદને ભાવસહિત બે હાથ જેડીને, જિનની સ્તવના કરવા લાગ્યા. ર૯૮ - તે એવી રીતે સ્તવન કરતું હતું કેઃ “હે પ્રભે ! મધુ કર અથવા ભમરાને લયલીન કરનાર કમલની માફક દેવ-દાનવ-માનવને પિતાના ચરણ કમલમાં લયલીન કરનાર હે પ્રભો ! અમારા મોહરૂપ અંધકારને નિવારવાને આપ સુય કિરણ સમાન છે. માટે હે દેવ ! આપ જયવંત હો ! 29 - “હે પ્ર! જેમ ચંદ્રના ઉદયથી સમુદ્રમાં કલેલ થાય છે તેમ હે દેવ ! નિર્મળ ગુણરૂપ સાગરમાં આપનાં દશનથી કèલ આવે છે. આપના હાથપગ કમળના દળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust