________________ સુવઢ ચરિત્ર અજાણપણે થઈ ગયેલા દોષ, આપદા અથવા વિપતિને લીધે થઈ ગયેલા દોષ, કેઈ બાબતની શંકા પડવા છતાં તે કામ કરે તેથી થતાં દોષ, ઉન્મત્તપણે થઈ જતા દોષ, ભવના * કારણથી થઈ જતા દોષ દ્વેષને લીધે કરાતા દોષ, અને કેઈ કસોટી કરવા-પરીક્ષા-જેવા અર્થે કરવા પડતા દોષ, છે પર૨૦-૨૨૧-૨૨૨-૨૨૩ આયણ લેવાને તરપર થવા છતાં આલોયણામાં પણ કેટલાક દોષ કરે છે. એવા દોષ 10 પ્રકારે થાય છે, -ક્રોધ લાવીને આલોયણ કરે તે દોષ, અનુમાનથી પ્રાયશ્ચિત લે તે દોષ, જે દોષ બીજાઓના જોવામાં આવી ગયા હોય તેવા દોષનું જ પ્રાયશ્ચિત લે (ગુપ્ત દોષ છુપાવે, ન્હાના દોષોને નિર્માલ્ય ગણી તે દોષો છુપાવી માત્ર મેટા દોષોનું પ્રાયશ્ચિત લે તે દોષ? મેટા દોષો કહેવાથી લઘુતા થશે એમ સમજી માત્ર ન્હાના દોષ જ પ્રકાશે તે દોષ, સમજવામાં બરાબર ન આવે એવી રીતે ગરબડ સરબડ દોષ, “અમે કેવા પવિત્ર છીએ કે પાપ આળવીએ છીએ !" એવું દેખાડવા માટે લેકે સાંભળે તેવી રીતે આવે તે દેષ, અગીતાર્થ અથવા પ્રાયશ્ચિતની વિધિ નહિ જાણનાર-પુરૂષ પાસે આળવે તે દોષ, દોષીત પુરુષ પાસે આલોયાણા લે તે દોષ (દોષીત પુરૂષ પોતે જ દોષીત હોવાથી સામાને યથાગ્ય પ્રાયશ્ચિત ન જ આપે. પરર૪થી 28 * * આલોયણા દેનાર પુરૂષ ગુણવંત હોવો જોઈએ એમ કહેવાઈ ગયું છે, તે કયા ગુણે તેનામાં હોવા જોઈએ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust