________________ સુપ ચરિત્ર - પુરૂષ! તારા ચરણકમળને દેવતા પ્રમુખ વાણચંતસર નમે છે. નિત્ય દુષ્કર એવું જે ચારિત્ર તેં આદર્યું છે. કે મુનિ ! તું રેગ–જરા–મરણને હરણહાર છે, ત્રિજગતના છાના રક્ષણને કરણહાર! તું જયવંત હે. 183 “મુશ્કેલીથી જીતાય એવા મેહ રૂપ સુભટને જીતનાર હે મહાનુભાવ, તું જયવંત છે ઘણા ભવ્ય અને નિર્મલ - બધી બીજના દાતાર હે મહાનુભાવ! તું જયવંત છે ! કામ અને મહેને રમતમાં જીતી લેનાર હે મહાનુભાવ! તમે વિજયવંત છે! 184 “સંવર રૂ૫ રનના ઘરમાં રહેનાર ! તું જયવંત છે ! ધર્મ રૂપી વૃક્ષને સિંચવાને જળધર મેઘ સમાન હે મહાશય ! તું વિજયવંત છે પિતા-પુત્ર-મિત્રાદિ સર્વ પરિ * વારના નેહને-રાગને છેડનાર તું વિજયવંત છે ! સમીર. રૂપી ધુળ ટાળવામાં - સમીર–વાયરા તુલ્ય, સંસાર રૂપ દાવાનળને બુઝવવાને જળ સમાન, માયારૂપ પૃથ્વી તે વિદારવાને તિક્ષણ હળસમાન હે મુનિ ! તું વિજયવંત હો ! T કંચનગિરિ મેરૂસમાન અત્યંત ધીર અને અચલ એવા હે મુનિવર ! તને તથા તારી જનનીને ધન્ય છે !" એવી રીતે 'મહાનુભાવના ચરણ-કમળમાં નમીને સધર્મેન્દ્ર સ્તુતિ કરતે હતા. ૧૮૫-૧૮૬-૧૮ના 1 પછી સુર–અસુર પિતાની દેવીઓ સાથે મુનિના ચર1ણકમળને નમી વાંકી પિતપતાને સ્થાનકે જતા હતા. 188 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust