________________ સુષઢ ચરિ - " હે ગીતમ! તે સમયે શાસન દેવીએ સર્વ સુભા થંભાવી દીધા. તે શત્રુ ચિત્રના પુતળાની માફક થંભ ગયા. it 68 પછી તે દેવી આકાશમાં પ્રત્યક્ષ આવીને કહેતી હતી મેરૂ પર્વતને ચળાવી શકે અને સમુદ્રને વિષે ચકવતીન સેનાને જીતી શકે એવો પુરૂષ કોપાયમાન થવા છતાં તે કેઈકાળે શીલવંત પુરૂષને જીતી શકશે નહિ. 169170 “શીલવંત પુરૂષનું કુળ નિર્મળ છે. આકાશને વિષે - શરદ નતુ તે ચંદ્ર જેમ પ્રકાશે છે તેમ શીલવંત પુરૂષ - ત્રણ લેકને વિષે પ્રકાશે છે–પૂજનીક થઈ પડે છે. સવ પાપને નિવારનાર એવું શીલવત સર્વ સુખનું નિધાન છે, શીલવંત જીવ લેકને વિષે જયવંત હો ! હે પ્રાણીઓ ! તમે ક્રોધ છેડી એ શીલ સન્નાહ કે વરને પગે પડે.” એમ કહી તે દેવીએ કુંવર ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ૧૭૧૧૭ર-૧૩ તે સમયે કુમાર મૂછ ખાઈ જમીન પર પડયો. થોડી વારે તે ચેતના પામી ઉભે થયો એટલે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું અને વળી સાથે અવધિ જ્ઞાન પણ ઉપજયું. 174 - - એ વખતે વિચારસાર રાજાએ પોતાના સેવકને નગર T જેવાને મોકલેલે તેણે નગરને મણિરત્ન કરી પુરિત જોયું ! ; અને શીલસનાહ કુંવરને પણ દીઠે ૧૭પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust