________________ સુષઢ ચરિત્ર 21. પ્રધાનને પુત્ર શીલસન્નાહ પિતાના પિતા સાથે રાજ્ય સભામાં આવ્યો. તે પરિપૂર્ણ યૌવનમાં આવેલ અને ઘણે રૂપવંત હોવાથી રૂપી રાજાએ તેની તરફ જોયું અને દુર્જય ' એવા કામવિકારથી તેની દષ્ટિ વિકારવાળી બની. પછી તે દષ્ટિ કામ રાગે પ્રધાનપુત્ર તરફ મેષોમેષ જેવા લાગી, ૧૩રા શીલસન્નાહ કુંવરનું રૂપ ઘણું હતું. ચંદ્ર સમાન તેનું સૌમ્ય વદન છે, સુર્ય સમાન તેજસ્વી તેના દેહની કાન્તિ છે, દેવાંગના પણ જેની અભિલાષા કરે એવા રૂપવાળે તે કુંવર હતે. ૧૩યા એવા તે કુંવરને જોઈને રૂપી કુંવરી કે જે જીવાજીવને જાણે છે અને ગુણ અને શીલના આભૂષણે કરી જે વિભૂષિત છે, વિતરાગનાં વચનમાં જેની એવી તે દ્રઢ શ્રદ્ધા એ છે કે દેવતાનું વૃંદ પણ તેને ધર્મથી ચળાવી શકે તેમ નથી–એવી તે કુંવરી મદનના બાણથી ચળચિત્તા થઈ 134 કુંવરે જોયું કે “કુંવરીની દષ્ટિ વિકારવાળી થઈ છે. જરૂર આ કુંવરી મારામાં મોહીત થઈ છે. ? ૧૩યા જો કે સભા મધ્યે લે કલેજાએ તે કાંઈ બેલી શકતી નથી તે પણ એના હૃદયમાં તેણી એ મારું સ્વરૂપ ધારણ કર્યું છે. કામી જનની દષ્ટિ લાખ માણસ વચ્ચે પણ છાની રહેતી નથી. 136 અરે ! એ કુંવરીએ વિકારી મન વડે શીલને ખંડિત - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust