________________ સુપઢ ચરિત્ર એ સાંભળતાં–જ બ્રાહ્મણી મનમાં વિખવાદ પામી ધરણી પર ઢળી પડી, તેને મૂછી આવી. કપા - માતા ધરણ પર પડી તે અવાજ સાંભળી સૂર્યસિરિ ઘરમાં દેડી ગઈ અને બહાર જઈ કેલાહલ કરવા લાગી કે, મારી માતા મૂછ ખાઈને કાષ્ટવ પડી છે. 46 - લેકે ઘણા એકઠા થયા અને ગેવિંદ વિપ્ર પણ આવ્યું. તેણે તેના પર શીતળ જળ સીંચ્યું. (પેલે પુત્ર આ સમય દરમ્યાન લજજા પામી ગણિકાને રૂખસદ આપી ફાગ થયે હત) બ્રાહ્મણને ઠંડા ઉપચારથી મૂછારહિત કરી, પછી ગોવિંદ વિપ્ર તેને પૂછવા લાગે. ૪છા “તને મૂછ કેમ આવી?” ત્યારે તે સ્ત્રી કહેવા લાગી ? સ્વામિન્ ! મહીંઆરીને મૂલ્ય દેવા ચેખા લેવા સારૂં હું ઘરમાં આવી ત્યાં પુત્રનું કઠોર વચન સાંભળીને મને મૂછ આવી. તારા શુભ ભાવે અને જાતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું. [485 એ જાતિસ્મરણ જ્ઞાનના પ્રતાપે મેં મારા સંખ્યાતા ભવ (પૂર્વના) દીઠા. તેથી ઘન, સ્વજન, બંધુ, પુત્ર એ સર્વ ઉપરથી “રાગ” દૂર થયે. 49 સ્વજન પુત્રાદિ જ્યાં સુધી પિતાનાં કાર્યો વડે આપણને રાજી રાખે ત્યાં સુધી તે પ્રિય, અને કાર્ય ન સરે ત્યારે પુત્રાદિક પણ વૈરીથી અધિક દુશ્મન વત્ લાગે. 50 હે પતિ! તમે પ્રત્યક્ષ જુઓ કે, પુત્રને અથે મેં મિથ્યાત્વ સેવ્યું (ભવાની વગેરેની પૂજા અર્ચા કરી, ચરણ કર્યા. તેના સેંકડે ઉપાય (પુત્રની આશાએ) કર્યા. પલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust