________________ સુપ ચરિત્ર - હવે તે વિપ્ર સુધાએ પીડાતે થકે છેવટે એમ ચિંત્વન કરવા લાગ્યું કે આ બાલિકાને હણી તેનું ભક્ષણ કરૂં.' વળી પાછો તે બ્રાહ્મણ એમ ચિંતવવા લાગ્યો કે : છે રપ છે - “એમ કરવું મને ઉચિત નથી. બાલિકાનું માંસ ખાવું મને ઘટે નહિ. પણ એને નગરમાં વેચીને તેનું દ્રવ્ય વાટખચી તરીકે કામમાં લઉં.” 26 છે “હા હા ! હે પાપીએ આ પાપ શું ચિંતવ્યું ? બાલિકાની હત્યા કરવાનું કામ જે મહું ચિંતવ્યું હતું તે અતિ મધ્યમ-દુષ્ટ-ચાંડાલ પણ ન ચિંતવે એવું હતું.' છે 27-28 તે ફરીથી વિચારવા લાગ્ય: “કઈ ધનવંતના ઘેર તેને જીવતી વેચીને જે દામ આવે તે વડે પંથે સુખી થાઉં.. છે 29 | એમ વિચારી તે બ્રાહ્મણે પોતાની પુત્રીને તે નગ૨માં વસતે ગોવિંદ નામે વિપ્ર કે જે જૈન ધર્મ પાળ હતા અને મોટી ત્રાદ્ધિને ધણી હતું તેના ઘેર વેચી, જે સાટાના બદલામાં તેને એક જૂનું પુરાણું વસ્ત્ર અને થેડીક કાંગ : એટલું જ મૂલ્ય મળ્યું. તે 30 | હે ગૌતમ! નગરના સર્વ વણીકોએ અને અન્ય જોએ પેલા વિપ્ર પર તિરસ્કાર કર્યો. પછી તે, તે નગરથી બહાર નીકળ્યો. 31 ફરતે ફરતે તે વિપ્ર ભુવનપલકાર નામે નગરમાં - * P.P.Ac. Gunratnasuri M.S. 2. AC Jun Gun Aaradhak Trust