________________ - શ્રી સુષઢ ચરિત્ર પરમ આનંદ મય, પરમ પ્રમાણ, કમરૂપી અંજન રહિત એવા જે સિદ્ધ પરમેષ્ઠિ કે જે “પરમ ગી” ને રૂપાતીત ધ્યાને ધ્યાવામાં આવે છે તેમને નમસ્કાર કરીને ગ્રંથને પ્રારંભ કરું છું કે 1 . રાજગૃહી નગરી સમીપમાં ગુણશીલ નામે ઉદ્યાનને વિષે, એકદા શ્રી મહાવીર પ્રભુ સમોસય. પતિને યના એ ધર્મ છે, તે તેમણે પ્રષદા સમક્ષ દયા રૂપી ધર્મ પ્રરૂ . | 2 જયણા (યના)એ ચાલે તે સાધુ. જે યત્નાએ ઉભે. રહે, યત્નાએ બેસે, યત્નાએ સુવે, યનાએ આહાર કરે, થનાએ બેલે, તે સાધુ નવાં પાપ કર્મ ન બાંધે, અગાઉનાં બાંધેલાં હોય તે નિજરે. | 3 | જે સાધુ જયણા (યના) રહિત હોય અને તપ ઘણે કરે તે સાધુ તપ છતાં પણ) સુષઢની માફક આજ્ઞારહિત ધર્મ આરાધીને, તેને પાર ન પમાય એવા સંસારસંમુદ્ર મથે ભમે. એ જ એ સાંભળીને શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુને વાદીને પૂછતા હતા, હે પ્રભો! તે સુષઢ કેણ થશે ? તેણે જયણા અને આજ્ઞારહિતપણે ધર્મ કેવી રીતે કર્યો અને કેવી રીતે તેના પરિણામે) તે ઘર સંસારસમુદ્ર ભયે ? સુષઢ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust