________________ દ્વિતીય પ્રસ્તાવ. 50 કહ્યું, ત્યારે તે હર્ષિત થઈ. ત્યારપછી રાજાની આજ્ઞાથી તે મદરની પ્રિયા થઈને રહી. પછી રાજાએ સાર્થવાહને મારવાનો હુકમ કર્યો, પરંતુ દયાળુપણાને લીધે ધનદે તેને મુકાવ્યું. પછી સર્વ અલંકારાદિક મનહર વસ્તુઓ કે જે તે સાર્થવાહ લાવ્યા હતા તે સર્વ તેણે રાજાને દેખાડી. રાજાએ તે સર્વ ધનદને અપાવી. ' - ત્યારપછી કેટલાક દિવસે ધનદ રાજાની આજ્ઞા લઈને ઘણા પરિવાર સહિત પિતાના પિતાને ઘેર ગયે. તે વખતે રત્નસાર છીએ રાજમાન્ય એવા તેને પિતાના ઘેર આવેલ જોઈ આસન વિગેરેથી સ્વાગત ક્રિયા કરી. પછી કહ્યું કે–“હું ધન્ય છું તથા મારું ઘર પણ ધન્ય છે કે જેથી રાજાના માનીતા તમે મારે ઘેર પધાર્યા. મારે લાયક જે કાંઈ કાર્ય હોય તે કહેા. મારા ઘરમાં જે કાંઈ છે તે સર્વ તમારૂંજ છે.” તે સાંભળી ધનદે કહ્યું—“હે તાત! તમે જે બેલ્યા તે સર્વ સત્યજ છે; પરંતુ હું તમને જે પૂછું તેને તમેં જવાબ આપો. હે શ્રેષ્ઠી ! તમારે ધનદ નામને પુત્ર હતો તે હમણાં ક્યાં ગયે છે તેની તમને ખબર છે? તે કઈ પણ ઠેકાણે છે કે નહીં ?" તે સાંભળી છીએ તેને પોતાના પુત્ર જે જે વિચાર કરી પુત્રને વૃત્તાંત તેને નિવેદન કર્યો કે-“એકદા તે પુત્રે હજાર સેનામહારવડે એક ગાથા લીધી, ત્યારે મેં રેષથી તેને કાંઈક કઠોર વચન કહ્યું. તેથી તે દુઃખ પામી અભિમાનને લીધે મારા ઘરમાંથી નીકળીને કેઈપણ ઠેકાણે ચાલે ગયો છે. તેના ગયા પછી તેની કાંઈ પણ ખબર મને મળી નથી. પરંતુ હું એમ ધારું છું કે આકૃતિ અને વચનથી તમેજ તે છે, પરંતુ તમે તમારા આત્માને ગુપ્ત રાખે છે તેથી મને સંશય થાય છે. કેમકે પૃથ્વી પર સરખી આકૃતિવાળા ઘણા મનુષ્ય હોઈ શકે છે. એટલે હું ધારું છું કે તમે મારા પુત્ર જેવા કે બીજા હશે. " આ પ્રમાણે શેઠ બોલ્યા ત્યારે ધનદે કહ્યું “હે પિતાજી ! તે જ હું તમારે પુત્ર છું.” તે સાંભળી શ્રેષ્ઠીએ તેના જમણા પગમાં ચિન્હ જોઈ તેને બરાબર ઓળખે. ધનદ પણ વિનયથી પિતાના ચરણને નખે. શ્રેષ્ઠી અત્યંત પ્રેમના વશથી તેને ગાઢ આલિંગન કરી હર્ષનાં અશ્રવડે નેત્રને પૂર્ણ કરી ગદગદ કંઠે બેલ્યો કે–“ હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust