________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. - હણાઈ હોય તેમ દુઃખાત થઈ ગઈ. તે વખતે શ્રીવિજય રાજાએ કેપથી કહ્યું કે–“હે અધમ નિમિત્તિયા! જ્યારે પોતનપુરના સ્વામીના મસ્તક ઉપર વીજળી પડશે ત્યારે તારા મસ્તક પર શું પડશે ?" નિમિત્ત બે કે–“હે રાજા! મારા પર શામાટે કેપ કરે છે? મેં જે જ્ઞાનથી જોયું છે, તેમાં કઈ પણ રીતે અન્યથા થવાનું નથી. અને તે વખતે મારા મસ્તક પર તે વસ્ત્રો, આભૂષણે અને રત્નોની વૃષ્ટિ થશે.” રાજાએ ફરી પૂછયું કે-“આ નિમિત્ત શાસ્ત્ર તું ક્યાંથી શીખ્યો છે?” તે બે –“હે રાજા ! સાંભળે. જ્યારે બળદેવે દીક્ષા લીધી ત્યારે મેં પણ દીક્ષા લીધી હતી. તે દીક્ષા મેં કેટલાક કાળ સુધી પાળી હતી. તે વખતે હું જે શાસ્ત્રભો છું, તેના પ્રમાણથી હું આ પ્રમાણે કહું છું. સર્વજ્ઞના શાસન વિના બીજા શાસ્ત્રમાં સત્ય જ્ઞાન હોતું નથી. તે પછી હું વિષયમાં આસક્ત થવાથી ગૃહસ્થી થયો. આજે ધનની આશાથી આપની પાસે આવ્યા છુ.” તે સાંભળી સમગ્ર રાજલક તેનું નિમિત્ત જ્ઞાન સત્ય જાણું પિતાના સ્વામીના રક્ષણને ઉપાય વિચારવા લાગ્યા. * એક મંત્રી બે કે–“સાત દિવસ સુધી આપણું સ્વામી સમુદ્રની અંદર વહાણમાંજ રહે તે સારૂં.” ત્યારે બીજે મંત્રી બેલ્યો-“જે કે પાણીમાં વીજળી પડે નહિ, પણ વહાણમાં કદાચ તે પડે તો શું કરવું ? તેથી વૈતાઢ્ય પર્વતની ગુપ્ત ગુઢ્ઢામાં રાખીને સ્વામીનું વીજળીથી રક્ષણ કરીએ.” ત્રિી મંત્રી બેત્યે કે આ ઉપાય પણ શુભને માટે નથી, એ તે ઉલટે વધારે કર્ણને હેતુ પણ થઈ પડે. તે ઉપર એક દષ્ટાંત છે તે સાંભળો - વિજયપુરમાં રૂદ્રસેમ નામે એક બ્રાહ્મણ હતા. તેને - લનશિખા નામની સ્ત્રી હતી. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલે શિખી નામનો પુત્ર હતે. એકદા તે નગરમાં માંસનો લોલુપી કોઈ એક રાક્ષસ આવ્યું. તે હમેશાં ઘણું માણસેને મારવા લાગ્યું. તેથી નગરના રાજાએ મંત્રીઓ સાથે વિચાર કરી તે રાક્ષસને નિયમ બાંધી આપે કે -" રાક્ષસ ! તને હમેશાં હું એક માણસ આપીશ.” રાક્ષસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust