________________ Sજ પ્રતા કે - - -આ ગ્રંથમાં શ્રી શાંતિનાથ પ્રભુના બાર ભવે મેં કહ્યો છે, શ્રાવકના બાર વ્રત કથા સહિત કહ્યાં છે; પ્રથમ ગણધર ચકાયુધનું કરેલું વ્યાખ્યાન પણ કહ્યું છે. તથા તે શાંતિનાથ જિનેશ્વરનું સમગ્ર ચરિત્ર પણ વર્ણવ્યું છે. . . . . . यस्योपसर्गाः स्मरणेन यान्ति, विश्वे यदीयाश्च गुणा न मान्ति ! मृगांकलक्ष्मा कनकस्य कान्तिः, संघस्य शांति स करोतु शांतिः॥१॥ - જેના સ્મરણથી સર્વ ઉપસંગે નાશ પામે છે, જેના ગુણો વિશ્વમાં સમાતા નથી, જેને મૃગનું લાંછન છે અને જેના શરીરની કાંતિ સુવર્ણ જેવી છે, તે શ્રી શાંતિનાથ પરમાત્મા શ્રી સંઘના ઉપદ્રવની શાંતિ કરે.”. તથાસ્તુ. . . . ) ઈતિ શ્રી ભાવચંદ્રસૂરિએ રચેલા ગઘબંધ શ્રી શાંતિનાથ ચરિત્રમાં બારમા ભવના વર્ણનરૂપ છઠ્ઠો પ્રસ્તાવ પૂર્ણ થયે. જ ઇતિ શ્રી શાંતિનાથ ચરિત્ર સમાપ્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust