________________ પણ પ્રસ્તાવ. -" હે પૂજ્ય ! કૃપા કરીને આ અશન અને વસ્ત્ર ગ્રહણ કરે.” તે સાંભળી મુનિએ તાળીશ દોષ રહિત તે અશન જોઈ ઠીબમાંથી તે ગ્રહણ કર્યું, અને વસ્ત્ર પણ કમ્પનીય હોવાથી તે પણ ગ્રહણ કર્યા. પછી ફરીથી મુનિને તેણે પ્રણામ કર્યા. મુનિ પોતાને સ્થાને ગયા. વ્યાધ્ર પિતાના મનનાં વિચાર કરવા લાગ્યા કે–“ મને ધન્ય છે કે જેથી આવો સંગ મને મળે. ભાગ્ય વિના આવા અશન અને વસ્ત્રની પ્રાપ્તિ ક્યાંથી થાય અને આવા સ્થળે આવા મહામનિન એગ ક્યાંથી મળે ? વળી મને વિવેક . રહિતને દાન દેવાની વાસના પણ ક્યાંથી જાગે ? તેથી કરીને મારે જન્મ તે આજે સફળ થયે.” આ પ્રમાણે તે શુભ ભાવથી વિચાર તા હતા, તેટલામાં તે વટવૃક્ષમાં રહેલી કેઈ દેવી બોલી કે— હે વત્સ ! મુનિદાનના પ્રભાવથી હું તારાપર પ્રસન્ન થઈ છે; માટે તું કહે. તારું શું વાંછિત કરૂં ? " તે સાંભળી વ્યાધ્ર બે કેન્દ્ર જો તું કઈ પણ દેવી મારાપર પ્રસન્ન થઈ છે, તે મને પારિભદ્ર નગરનું રાજ્ય આપ, તથા ઘા દિવ્ય આપ.” દેવી બોલી કે –“હે મહાપુરૂષ ! તને તે સર્વ મળશે, પરંતુ હમણાં તે આ બાકી રહેલું ભજન કરી પ્રાણયાત્રા કર. " આ પ્રમાણેના દેવીના આદેશથી આનંદ પામી ભોજન કરી , વસ્ત્ર પહેરીને તે સ્વસ્થ થયે, તેટલામાં દેવીના પ્રભાવથી તેજ વાનર વનમાંથી આવી તેની પાસે રનોની પોટલી મૂકી પાછો વનમાં જતો રહ્યો, તેમજ પુણ્યનો ઉદય થવાથી પેલો યોગી પણ રસનું તુંબડું લઈ ત્યાં આવ્યા, અને તેણે રસસિદ્ધિથી પુષ્કળ સુવર્ણ બનાવી વ્યાધ્રને આપ્યું. અહીં પારિભદ્ર નગરનો રાજા કેઈપણ કારણથી દેવગે મરણ પામ્યો, તેના રાજ્યને ધારણ કરનાર તેને એક પણ પુત્ર નહતું, તેથી પેલી દેવીએ રત્ન અને સુવર્ણ સહિત વ્યાઘને તે પુરની સમીપે મૂક્યો, તથા લોકોને જણાવ્યું કે-“હે જનો તમારે યોગ્ય રાજાને લાવી છું, ને તેને પુરની બહાર રાખે છે. તેને મહાવપૂર્વક તમે નગરમાં પ્રવેશ કરાવે.” આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust