________________ શ્રી શાંતિનાથ ચરિત્ર જઈને સુતે. રાત્રિના બે પ્રહર ગયા ત્યારે તેને તે ખયાદ આવ્યું. પરંતુ :પ્રમાદને લીધે તેણે તે ખ ઘરમાં લાવીને મૂકયું નહીં.' અને “મારા ખકને કેણ લેશે?” એમ વિચારી તે નિદ્રાવશ થયા. રાત્રિના ચોથે પ્રહરે તેના ઘરમાં ચારે પિઠા. તેઓ તે ખર્ક લઈ પિતાને સ્થાને ચાલ્યા ગયા. એકદા તે દુષ્ટ એ તે ખના બળથી કોઈ - પ્રકારે નગરશેઠના પુત્રને હરાવી કેદ કરી લીધું. તે વખતે રાજપુરૂએ તે ચોરેને માર્યા. ચોરોએ શ્રેણીના પુત્રને હણી નાખ્યા. રાજપુરૂષોએ ચોર પાસેથી મળેલું સમૃદ્ધદત્તનું ખ રાજા પાસે રજુ કર્યું. તે જોઈ ક્રોધ પામેલા રાજાએ તેને બોલાવીને કહ્યું કે-“રે દુષ્ટ ! તેં આવું પાપ કર્યું?” તે બેલ્યો-“હે સ્વામી ! એ પાપ મેં કર્યું નથી.” રાજાએ પૂછયું કે-“આ ખરું તારૂં છે : કે નહીં ? જો તારૂં ખરું હરણ કરીને તેવડે બીજાએ આ પાપ કર્યું હોય તે પણ તું જ પાપકર્મ કરનાર થાય છે.” તે સાંભળી તેણે રાજાની પાસે પિતાના ખના વિસ્મરણનું વૃત્તાંત નિવેદન કર્યું તે પણ રાજાએ તેના અપરાધથી તેને દંડ કરીને પછી તેને છોડ્યો. (2) એકદા રાજાનો શત્રુ તેની પાસે વિષ લેવા આવ્યો. તેની પ્રકૃતિ જાણ્યા વિના તેણે તેને વિષ વેચાણ આપ્યું. તે શત્રુએ તે વિષ લઈ રાજાનો ને પ્રજાનો વિનાશ કરવાના હેતુથી ગામના તળાવમાં નાંખ્યું. તે જળ પીવાથી કેટલાક મનુષ્ય મરણ પામ્યા. તે વાત રાજાના જાણવામાં આવી, તેથી તેણે તેના મૂળની શોધ કરી તે જાણ્યું કે-“સમૃદ્ધદત્ત મારા શત્રુને વિષ વેચાણ આપ્યું અને તેણે મારે ને પ્રજાનો વિનાશ કરવા માટે સરેવરના જળમાં વિષ નાંખ્યું. " આ પ્રમાણે જાણી રાજાએ તેને બોલાવી તેને અન્યાય સિદ્ધ કરી તેને દંડ કર્યો. ( 3 ) એકદા તે ગામની સભામાં બઠે હતું, તેવામાં કોઈ કણબી બે વાછરડા લઈને ત્યાંથી નીકળે ત્યારે સમૃદ્ધદત્તે તેને પૂછયું કે-“આ વાછરડાને દમ્યા (પલટયા) છે કે નહીં?” તેણે ના કહી, ત્યારે તે ફરીથી પિલે કે “આને દયા રાખ્યા વિના આર વિગેરેનો પ્રહાર કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust