________________ 328 શ્રી શાંતિનાથ ચરિત્ર પર અનેક પક્ષીઓ આવીને બેસવા લાગ્યા, અને ચાંચ મારી મારીને તેને પીડા કરવા લાગ્યા. તે વખતે ભિલના બાળકેએ બાણુના પ્રહારવડે તે ગીધ વિગેરે પક્ષીઓને નાશ કર્યો. આ પ્રમાણે સંધ્યાકાળ સુધી તેની વિડંબના કરી પછી પિતાને ઘેર લાવી બંધનથી મુક્ત કરી લેજને કરાવી તેને યત્નથી પિતાના ઘરમાં સાચવી રાખે. બીજે દિવસે પણ એજ પ્રમાણે તેની વિડંબના કરી. આ પ્રમાણે તેણે ઘણા દિવસ સુધી દુ:ખ ભોગવ્યું. એકદા ભિલના બાળકોએ તેજ પ્રમાણે કરી તેને વનમાં મૂકે, તેટલામાં તે વનમાંથી ત્યાં એક વાઘણ આવી. તેના ભયથી તે ભિલપુત્રે નાશી ગયા અને તે વ્યાઘ્રી સ્વયંભૂદેવને ઉપાડી પિતાના બાળકના લેજનને માટે વનમાં લઈ ગઈ, ત્યાં પોતાની દાઢવડે તેના હાથપગના બંધને તેડી તેને ત્યાંજ રાખીને વ્યાઘ્રી પોતાના બાળકને તેડવા ગઈ, તેટલામાં તે સ્વયંભૂદેવ ત્યાંથી નાશી કઈ નદીમાં શરીરન ધોઈ કઈ સાર્થની ભેગો થઈ ગયો. તેની સાથે અનુક્રમે કેટલેક દિવસે તે પિતાને ઘેર પહોંચ્યા. ત્યાં પહોંચ્યા. પછી તેણે વિચાર કર્યો કે “હે જીવ! અતિ લોભને લીધે તું પૃથ્વી પર ચિરકાળ સુધી ભયે પરંતુ તે પૂર્ણ રીતે ભેજન પણ પામી શક્યો નહીં. તું જીવતો ઘેર આવ્યો એજ તને લાભ થયો એમ જાણ.” આ પ્રમાણે વિચારતાં વૈરાગ્ય પામી કેાઈ મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તેને અતિચાર રહિત પાળી આયુષ્ય પૂર્ણ થયા મરણ પામી વર્ગે ગયે. - ઈતિ દિવ્રતે સ્વયંભૂદેવ કથા. - આ કથા કહીને પછી ભગવાન બેલ્યા કે—“ભોગપભોગનું જે પ્રમાણુ કરવું તે બીજું ગુણવ્રત કહેવાય છે. તે વ્રત ભેજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે. તેમાં વિવેકીએ અનંતકાય વિગેરે અભક્ષ્યનું ભક્ષણ ન કરવું તે ભેજનથી વ્રત કહેવાય છે, અને સર્વ બરકર્મ (કર્માદાન) ને ત્યાગ કરે તે કર્મ થી કહેવાય છે. તેમાં ભેજન વિષેના વ્રતમાં આ પાંચ રાતિચારો વજેવા યોગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust