________________ અષ્ટમ પરિચ્છેદ. ( 79 ) તપસ્વી, ચોદ પૂર્વના જાણકાર એવા શ્રી સુદર્શન આચાર્ય એ નગરીના નંદન નામના ઉદ્યાનમાં સમેસર્યા. નાગરિકેનાં ટેળે ટેળાં એ સૂરીશ્વરના દર્શન કરવા ઉલટ્યાં. એમાં સુધર્મ પણ જઈ ચડ્યો. આચાર્ય ભગવાનના ઉપદેશે સુઈમના નિર્મળ અંતઃકરણ ઉપર એવી અસર કરી કે હજી વન અવસ્થાને આરંભ થાય તે પહેલાં જ, માતાપિતાની આજ્ઞા લઈ સંસાર તજી ચાલી નીકળે, સંયમ, તપ, વિનય અને શાસ્ત્રાભ્યાસમાં સુધમેં ખૂબ પ્રતિષ્ઠા મેળવી. - સુદર્શન સૂરીશ્વરે સુધર્મ મુનિને સૂરિપદે સ્થાપ્યા અને અને પોતે સંલેખના સાધીને મુક્તિ પામ્યા. સુધર્મસુરિ ભવ્ય જનેને ઉધાર કરતાં ગામે ગામ વિચરી રહ્યા. . એમને જ સંસારી અવસ્થાને હાને ભાઈ ધનવાહન સંસારના વિવિધ વૈભવ વચ્ચે ઉછરે છે. અનંગવતી નામની પિતાની પત્નિ સાથે એના દિવસે વિલાસમાં વ્યતીત થાય છે. એક દિવસ સુધર્મ મુનિવર એ જ નગરીને વિષે પધાર્યા. આખું નગર આ પ્રભાવશાલી મુનિવરના દર્શન કરવા તથા તેમને ઉપદેશ સાંભળવા આવ્યું, પણ અનંગવતી સાથે પ્રદરસમાં ડુબેલે ધનવાહન એટલે અવકાશ મેળવી શક્યો નહીં. પિતા એને બહુ બહુ રીતે સમજાજો. પણ અનંગવતને એક ઘધને વિયોગ સહે એને અસહ્ય થઈ પડયે. છે. આખરે પિતાના વલ બધુ-સૂરીશ્વર પિતે આગ્રહપૂર્વક એક વાર આવી જવા કહેવરાવે છે એમ તેણે જાણ્યું ત્યારે તે મહામુશીબતે શેક ક્ષણોને માટે આવવા તૈયાર થયે *.. સુરીશ્વરે તેને પિતાની પાસે બેસારી ડે હિતેપદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust