________________ * ** * in a 5 2 S લ , (5) “સુરનંદન નગરનાં સ્વામી હરિશ્ચંદ્ર જ્યારે દીક્ષા લી ત્યારે તેમણે રાજગાદી હેટા પુત્ર પ્રભંજનને સેંપી. પ્રલ જન પ્રામાણિકપણે રાજકાજ કરવા લાગ્યું. અનુક્રમે તેને પુત્ર થયા. એકનું નામ વલાપ્રભ અને બીજાનું ન કનકપ્રભ. એક દિવસે પ્રભંજન રાજા, આકાશમાં ઘેર વાદળની શોભા નીરખી રહ્યા હતા. મેઘના રંગબેરંગી સભ પણ તેજસ્વી યુવાનને શોભે એવાં ખેલ ખેલતા હતા. ભા ભાતના ચિત્રે જાણે આકાશમાં ચીતરાતાં હોય અને ઘી પર ભુંસાઈ જતાં હોય એ દયે પ્રભંજન રાજાના હૃદય ઉs બહુ ઉંઘ અસર કરી, ધીમે ધીમે વાદળની ચંચળતા ક્ષણિકતા વિચારતાં સારે ચે સંસાર તેમને વાદળની લીલ જે જ લાગ્યો. વૈરાગ્યની ભાવના એટલી પ્રબળ બની તેમણે રાજવૈભવને ત્યાગ કરી સુષ મુનીંદ્રના ચરણમ દીક્ષા ગ્રહણ કરી. પ્રભંજનના પત્રમાં કોઈ એક અકળ કારણે ખટપટ શ થઈ. જવલનપ્રભ માટે હોવાથી તેને રાજગાદી મળી અને કન કપ્રભ હાનો હોવાથી પિતાએ તેને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી વિદ્યાના બળથી ગાવિષ્ઠ બનેલ કનકપ્રભ પોતાના હોટા ભાઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust