________________ ( 338 ) સતી સુરસુંદરી. કહી ગયા છે. આ પાબંધઓને પ્રલાય છે. ભૂલેચૂકે પણ પાખંઓની એ જાળમાં કઈ સજીને ન ફસાવું. પંડિતે પણ ત્યાં ભૂલે છે. किमु कुवलयनेत्राः सन्ति नो नाकनार्यत्रिदशपतिरहल्यां तापसी यत्सिवे॥ हृदयतृणकुटीरे दीप्यमाने स्मरामा वुचितमनुचितं वा वेत्ति कः पण्डितोऽपि?| ઇંદ્રને શું કમલ સમાન નેત્રવાળી દેવાંગના ન્હોતી ? છતાં સ્વર્ગપતિ અહલ્યા નામની તાપસી તરફ કાં આકર્ષાયે? હૃદયરૂપી ઘાસની ઝુંપદ્ધમાં જ્યારે કામરૂપી અગ્નિ સળગી ઉઠે છે ત્યારે પંડિતે પણ ભૂલે છે-ઉચિત કે અનુચિતને* ખ્યાલ સરખે પણ કરી શકતા નથી. કર્મની અબાધ સત્તા. नमस्यामो देवान्ननु हतविधेस्तेऽपि वशगाविधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकमैकफलदः॥ फलं कर्माऽऽयत्तं यदि किममरैः किं च विधिना, नमस्तत् कर्मभ्यो विधिरपि न येभ्यः प्रभवति // આપણે દેવતાઓને નમસ્કાર કરીએ છીએ, પણ એ દેવતાઓ પોતે જ નિર્દય એવા દૈવને આધીન છે, માટે દેવ અથવા વિધિને જ પ્રણામ કરવા ઉચત છે. પરંતુ વિધિ પિતે કમની સત્તા નીચે કામ કરે છે. ફળફળ જે કર્મને આધીન હોય તો પછી દેવો અને વિધિને પણ નમસ્કાર કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust