________________ સુરસુંદરીનાં સાબિંદુ. ( 325 ). પ્રકરણ 9 મું. પરમ ભાગ્યશાળી કેણુ? जैनो धर्मः प्रकटितविभवः संगतिः साधुलोके, विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सक्रियासु // साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरूणां, शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः / / સૌ જણ સારી રીતે જેને મહિમા જાણે છે એ જૈનધર્મ, સાધુઓને સમાગમ, વિદ્વાનો સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનને વિષે પટુતા, સન્ક્રિયાઓમાં કૂશળતા, ન્યાયથી મેળવેલી લક્ષમી, સદ્દગુરૂઓના ચરણકમળની સેવા, નિર્દોષ. શીલવત અને નિર્મલ બુદ્ધિ વિગેરે વાનાં પૂરા ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય છે. ભેગવવાનું એકલાને. पुरुषः कुरुते पापं, बन्धुनिमित्तं वपुर्निमित्तं वा। वेदयते तत्सर्व, नरकादौ पुनरसावेकः // માણસ પિતાના દેહને માટે કિંવા બધુઓને માટે પાપ કરે છે, પણ નરકાદિ સ્થાનમાં રહીને એનાં ફળ એને એકલાને જ ભેગવવાં પડે છે. તેજ થી શું કરે છે? - ક उज्ज्वलगुणमभ्युदितं, क्षुद्रो द्रष्टुं न कथमपि क्षमते / हित्वा तनुमपि शलभः, शुभ्रं दीपार्चिरपहरति / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust