________________ ( 322 ) સતી સુરસુંદરી. ગાત્રો અને અંગમાં એ મોગરાની મીઠાશ, કમલની કુમાશ, પૂર્ણ ચંદ્રની કળા અને કલશ તથા સુશોભિત લતાની લહેજત જુએ છે. જે કઈ નથી તેને આરોપ કરીને પિતાની અંધતા બતાવી આપે છે. તે વિષયીના વ્યર્થ મનેરો. રાત્રિમથતિ વિતિ સુકમા, भास्वानुदेष्यति हसिष्यति पंकजनीः // इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, ફા ! દુન્ત દૂત! મત્તિનાં sઝાર | ધ્રાણેન્દ્રિયના વિષયમાં ભાન ભૂલેલે ભમ કમળની કેમ પાંદડીઓમાં બીડાઈ ગયે. એ ધારે તો પાંદીઓની વચમાંથી પોતાને માર્ગ કાઢી શકે, પણ એ વિષયાસક્ત છે. છૂટવું ગમે છે છતાં છૂટી શકતો નથી. એ વિચારે છેઃ કઈ હરકત નહીં. રાત્રી જોતજોતામાં ચાલી જશે. સુંદર પ્રભાત ઉગતાં જ કમળની પાંખડીઓ વિકસશે અને હું પણ બંધનદશામાંથી નીકળી મારા માર્ગે ચાલ્યો જઈશ. એટલામાં તે એક હાથી આવ્યું અને જે કમળને વિષે ભમર કેદ પડ્યો હતે તે કમલિનીને છૂંદતે ત્યાંથી નીકળી ગયા. વિષયાસક્ત સ્ત્રી-પુરૂના મને રથ પણ લગભગ આવા જ વ્યર્થ હોય છે. પાછળને પસ્તાવે. हतं मुष्टिभिराकाशं, तुषाणां खण्डनम् कृतम् / यन्मया प्राप्य मानुष्यं, सदर्थे नादरः कृतः॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust