________________ (316 ) સતી સુરસુંદરી. સમાન લેખીને પિતાના હૃદયને વિષે સર્વદા ઉલ્લાસ અનુ- ભવતા કેટલાય સંતપુરૂષ આ દુનીયામાં વિદ્યમાન છે. કળથી બને એ બળથી ન બને. उपायेन हि यच्छक्यं, न तच्छक्यं पराक्रमैः / काक्या कनकसूत्रेण, कृष्णसर्पो निपातितः // ઉપાયથી એટલે કે કળવકળથી જે બને તે એકલા પરાક્રમથી નથી બની શકતું. કાગવએ એક વાર કનક હારવતી કાળા નાગને પણ પ્રાણ લીધે હવે તે પણ યુક્તિને લીધે જ બન્યું હતું. મસ્તકળ જેવા ચાર જણું, - अविनीतो भृत्यजनो, नृपतिरदाता शठानि मित्राणि / - अविनयवती च भार्या, मस्तकशूलानि चत्वारि // અવિનયી નેકરે, કંજુસ રાજા, મૂર્ખ મિત્રો અને ઉદ્ધત સ્ત્રી એ ચારે જણાં મસ્તકશૂલ જેવાં સમજવાં. એ ચારે દુઃખદાયક થઈ પડે છે. ઉદ્યમને મહિમા. उद्यमेन हि सिद्धयन्ति, कार्याणि न मनोरथैः / उत्पद्यन्ते विलीयन्ते, निर्धनस्य मनोरथाः // . .. ઉદ્યમ કરવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે, ખાલી મનેરથ સેવવાથી કંઈ વળતું નથી. નિર્ધન-નિરૂદ્યમી માણસના મનેરશે તે ઉત્પન્ન થઈને પાછા વિલીન થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust