________________ * સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 291) નાર નીવડે છે. સર્ષને દૂધ પાઈએ તે એનું પરિણામ ઝેર સિવાય બીજું શું સંભવે?'. બુદ્ધિમાને શું શું ગોપ? अायुर्वित्तं गृहच्छिद्रं, शत्रुभ्यश्च पराजयम् / वंचनं चापमानश्च, मतिमान प्रकाशयेत् / / પોતાની ઉમર, ધન, ઘરનાં છિદ્ર, શત્રુના હાથથી થયેલ પરાજય, છેતરામણ અને અપમાન એટલી વસ્તુઓ કોઈ મુદ્ધિમાન પિતાની મેળે પ્રકટ ન કરે. ભાગ્યશાળી કન્યા. - कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च / / एते गुणाः सप्तवरे विलोक्या-स्ततः परं भाग्यवशा हि कन्या / / કુળ, શીલ, સ્વામીગુણ, વિદ્યા, ધન, શારીરિક સંપત્તિ અને એગ્ય વય–આ સાત ગુણે વરની અંદર જોવા જોઈએ. જેને એ સાતે ગુણવાળે પતિ મળે તે કન્યા ભાગ્યશાળી, બાકી તે કન્યાનું જેવું ભાગ્ય હોય તેમ થાય. આપઘાત મહાપાપ, आत्मघाती महापापी मने जीवन्नरो भद्रशतानि पश्येत् .. મુંઝાઈને આપઘાત કરીને જીવનને અંત આણ એ એક મોટામાં મોટું પાપ છે અને માણસ મુંઝવણમાંથી બહાર નીકળે–જીવતો રહે તે જરૂર સુખના દિવસે જુવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust