________________ સુરસુંદરીનાં સાબિંદુ પ્રકરણ 1 લું. રાજા અને તેની આજ્ઞા. अष्टानां लोकपालानां, वपुर्धारयते नृपः। देवबुद्धचा नमेत्तं च, लंघयेन्न कदाचन // રાજા આઠ કપાળના સ્વરૂપને ધારણ કરે છે. દેવમુદ્ધિએ તેને નમન કરવું અને કઈ દિવસ પણ તેની આજ્ઞા aૉંઘવી નહીં. સાત પ્રકારના ઉપદ્ર. अतिवृष्टिरनावृष्टि-मूषकाः शलभाः शुकाः। स्वचक्रं परचक्रं च, सप्तैता ईतयः स्मृताः।। અતિવૃષ્ટિ, વૃષ્ટિને સર્વથા અભાવ, અતિ ઉંદર, અતિ તીડ, અતિ પોપટની ઉત્પત્તિ, સ્વચકને ભય તેમ પરચકને ભય એ સાત પ્રકારના ઉપદ્રવ ગણાય છે. વિદ્યાદાનની સર્વશ્રેષ્ઠતા. विद्यादानं सर्वदानप्रधानम् / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust