________________ ( 280 ) સતી સુરસુંદરી આચાર્યદેવ પૂરૂં બોલી રહ્યા કે તરત જ શ્રી અમરતુ મુનિ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કેઃ “ગુરૂની આજ્ઞાથી હું ધનદેવ સાથે સમશાનભૂમિમાં મકરકેત મુનિ પાસે ગયે હતા, પણ ત્યાં તે જોવામાં ન આવ્યા. એ સ્થળે એક ધગધગતી ચિતા સળગતી હતી. ગંદક તેમજ પુષ્પોની સુગંધ હેક બહેક થઈ રહી હતી. 2 ફિત પોતાના પછી એ લાકડાં લાવી : કોણ પી આચાર્ય મહારાજે જ્ઞાનનો ઉપગ મૂકી સમાધાન કર્યું કેઃ “હે મુનિઓ ! બહુ દુખથી પીડાતે મદનવેગ અહીં સુધી ચાલીને આવ્યું. મશાનમાં પિતાનાં પિતાને કાર્યોત્સર્ગમાં ઉભેલા જોઈ તે ક્રોધને કાબૂમાં રાખી શક્યા નહીં. એક ખેડુત બળતણનું ગાડું ભરીને ત્યાંથી જતો હતો તે ગાડું - અકસ્માત્ ત્યાં ભાંગી ગયું. રાત્રી થઈ જવાથી ખેડુત પોતાના બળદને લઈ ચાલ્યા ગયે. કાષ્ટ પી રહ્યાં. પેલા પાપીએ ગાડામાંથી લાકડાં લાવીને મુનિની આસપાસ ગોઠવ્યાં અને પછી એમાં આગ મૂકી. " અગ્નિએ મુનિના દેહને બાળે પણ સમભાવમાં રહેલા એ મુનિએ શુકલધ્યાનવડે કમેને બાળી નાખ્યાં. તે અંતકુતકેવલી થયા.” એ પ્રમાણે ઉપદેશ આપતા ચિત્રવેગસૂરિનાં ચાર કમક્ષીણ થઈ ગયાં જેથી એમને કેવલજ્ઞાન થયું, તેમજ શુભ ભાવમાં રહેલા શ્રી અમરકેતુ મુનિ, ધનદેવ મુનિ, કનકમાલા, કમલાવતી, સુરસુંદરી અને પ્રિયંગુમંજરી એ સર્વને પણ વિશુદ્ધ કેવલજ્ઞાન ઉપર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust