________________ ડિશ પરિચ્છેદ ( 261 ) સંધનનું રૂપ શું ? ગાયનમાં મધુર સ્વરવાળી કેણ હોય છે ? તમેએ આપેલા પ્રશ્નનેત્તરની તંત્રાવલી ( વર્ણ પંકિત ) ખરેખર તમે સમસ્યાઓ શોધવામાં અને ઉત્તર તારલેવામાં બહુ કુશળ છે,” એમ કહી રાજએ સમસ્યાને ઉકેલ કરતાં કહ્યું: " તમારા પ્રશ્નનો જવાબ તી, તં, તે એ તસાવલી ઉપરથી મળી આવે છે એટલે કે બેવાર અનુલોમવડે ભિન્ન અક્ષરે લેવા, પ્રતિલોમવડે એક વાર વ્યસ્ત અક્ષરે લેવા અને એક વખત અનલોમવડે સમસ્ત પાઠ લેવા. એ પ્રમાણે ચાર વાર આવર્તન કરવાથી પ્રશ્નનો ઉત્તર સિદ્ધ થશે. જેમકે તીસા શબ્દમાં પહેલે અક્ષર " તી " છે, તંત્ર [(દેશ)ને વિનાશ થવાથી રાજાને વિનાશ થાય છે, એક વાર Tગલે તીત (અતીત–ભૂતકાળ ) હોય છે, અવ તે-તમને પ્રિય છે, લક્ષ્મીનું આમંત્રણ હેતે થાય છે, ગાયનમાં તંત્રી ( તંતી–વીણા) મધુર સ્વરવાળી હોય છે અને મારા પ્રત્તરની તંત્રાવલી તી, તં, તે એ પ્રમાણે સમજવી. " " ફરી એક પ્રશ્ન હવે હું પૂછું. " રાજાએ બીજ પ્રશ્ન માટે તૈયારી બતાવી. રાણીએ સમ્મતિ સૂચવી. ' " દેવી ! સર્વ લોક શું ઈચ્છે છે? ઇંદ્રનું આયુધ શું? પથિક જને શું ગ્રહણ કરે ? આને ઉત્તર આપે. " " સં, બ, લ એ અક્ષરમાં એકેકને વધારે કરવાથી તમારા પ્રશ્નનો જવાબ આવીને ઉભું રહેશે. દરેક જણ સં-સુખને ઈચછે છે, સંબ ( વજા ) ઈંદ્રનું આયુધ હોય છે અને પથિક જને સંબલ ગ્રહણ કરે છે. " રાણીએ સમાધાન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust