________________ પંચદશ પરિચછેદ. (249 ) ગલિક ઉપચાર પણ કર્યા: માતાને એ વખતે એટલા બધા નદ થયો કે જગતના કેઈ આનંદની સાથે એની તુલના થક કે નહીં. ભાજી તરફ ભાનુગ વિદ્યારે કુશાગ્રનગરમાં જઈ નરવાહન ન સાથે વાતચીત શરૂ કરી. નરવાહને કહ્યું -“મકરતુ લેવાય, મારી કન્યાને ગ્ય કોઈ પાત્ર નથી. માગણીઓ તો ઘણુ કુમારની આવી ગઈ, પણ મેં તે વિનયપૂર્વક પાછી પ છે. સુરસુંદરી, મકરકેતને અથે જ જન્મી છે અને જીવે એના જન્મ વખતે, જ્ઞાની–દિવ્ય પુરૂષોએ કહ્યું હતું કે આ કન્યા વિદ્યાધરાના ચક્રવતીની ભાર્યા બનશે. શત્રુજય રાજા સાથે જ્યારે હું યુદ્ધમાં ઝઝુમતે હેતે અને મોટા સંકટમાં આવી પડ્યું હતું તે વખતે પણ મકરકેતુએ જ મને બચાવ્યે હતો. એણે જ મને જીવિતદાન આપ્યું છે. હરસુંદરી એને આપવાને મેં નિર્ણય કરી રાખ્યા છે. " આ નરવાહને તત્કાળ જોષીને બોલાવ્યું અને કોઈ પણ પ્રકારના દોષ વિનાનું સંપૂર્ણ શુદ્ધ લગ્ન-મુહૂર્ત કાઢી આપવા કહ્યું. જોષીએ બધા ગાગને વિચાર કરી કહ્યું - “હે નરેંદ્ર ! આજથી ત્રીજે દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં બહુ સારું લગ્ન આવે છે. એના જેવું બીજું સારૂં મુહૂર્ત હમણાં પ્રાપ્ત થઈ શકે એમ નથી. " આટલા ટૂંકા સમયમાં લગ્નની મોટા પાયા ઉપર તૈયારીઓ શી રીતે કરવી એ નરવાહનને માટી મુંઝવણ થઈ પી. તે આ લત્સવને પિતાના જીવનની એક મોટી કહાણ સમજતે હતે. મુંઝવણને લીધે એ હેજ ઉદ્વિગ્ન જેવો દેખાયે. - ભાનુવેગે કહ્યું -" રાજન, એમાં મુંઝાવા જેવું છે જ શું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust