________________ પંચદશ પરિચ્છેદ. (247) આજે સારામાં સારું મૂહુર્ત હતું એટલે પિતાએ સૌ વિદ્યારિાને લાવી પ્રયાણની સામગ્રી તૈયાર કરાવી. મને તારા દર્શન ના એટલી બધી તાલાવેલી લાગી હતી કે પિતાની આજ્ઞા લઈ કે સૌ પહેલી તારી પાસે દેવ આવી. " પ્રિયંવદા અને સુરસુંદરી વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી તે સમાચાર મહારાજાને કાને પડ્યા. મહારાજાએ ખૂબ હષચમાં આવી કુમારનું સામૈયું સારામાં સારી રીતે કરવાને કમ આપે. મહારાજાને હુકમ થતાં જ, વિવિધ પ્રકારનાં વાજીત્રા ગનભેદી ઇવનિ જગાવી રહ્યા. નૃત્યકૂશળ વારાંગનાએ નૃત્ય અને ગીત લલકારવા લાગી. નટ વિટાદિકોએ કામુક કરી જનમૂહને રીઝવવા માંડ્યા-કામાં સારાચે શહેરમાં આનંદ હલાસની ઝધ વરસી રહી. મહારાજ અમરકેતુ, ગજેંદ્ર ઉપર બેસી, પુત્રનું સ્વાગત ૨વા સઘળા વૈભવ સાથે બહાર આવ્યું. રાજાની પાછળ અધિ૧રીઓ અને પ્રજાનાં ટેળાં ઉભરાવા લાગ્યાં. ધીમે ધીમે મહારાજા ગર હાર નીકળ્યા. એટલામાં આકાશમાં દૂર દૂર એક વિમાન ઉડતું પોતાની રફ આવતું દેખાયું. દેવજ અને છત્રાદિકનાં ચિન્હો ઉપરથી -ઇ મોટા ચક્રવર્તીનું સિન્ય હોય એ વિષે કઈને કઈ શક ન . થડે નજીક આવતાં સૈન્યની મધ્ય ભાગમાં અનેક પ્રકારનાં મણિરત્નથી વિભૂષિત એક મનહર વિમાન ઝળકી રહ્યું. એ વમાનમાં વિદ્યાધરેંદ્ર મકરકેતુ પોતે બેઠે હતો. પિતાના દર્શન થતાં જ મકરકેતુએ પિતાનું વિમાન નીચે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust