________________ (18) સતી સુરસુંદરી. પડ્યા હોય છે, તેમાંથી પિતાને ત્યાં અનાયાસે આવું એક પુરૂષરત્ન આવી ચડ્યું છે એ જાણું તેનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું : લૂંટાયેલે માલ તેના ધણીને પાછો સેંપવાની સુપ્રતિષ્ઠ આજ્ઞા કરી અને સાથે સાથે થોડા દિવસ પિતાની પલ્લી–સિંહ ગુહામાં વિતાવવાની ધનદેવને પ્રાર્થના કરી. ધનદેવે તે તત્કાળ સ્વીકારી. ધનદેવ અને સંઘના માણસે સુપ્રતિષ્ઠનું આતિયા ભેગવતા, આનંદ-વિદમાં પિતાના દિવસે પસાર કરવા લાગ્યા એક દિવસે કઈંક પ્રસંગ નીકળતાં ધનદેવે પૂછ્યું: “તમારા વ્યવહાર જતાં, તમે કોઈ કુલીન વંશના સંસ્કારી સંતાન હતા એમ જણાય છે. આ નિર્દય ભીલની સરદારી આપને 2 રીતે સાંપડી તે મારાથી સમજી શકાતું નથી. આપની અને આ ભીલેની વચ્ચે જાણે લાખે એજનનું અંતર હોય એમ મને હંમેશા લાગ્યું છે. હરકત ન હોય તે તેને ખુલાસેe સાંભળવા ઉત્સુક છું.” “મારી કથા હેજ લાંબી છે અને ખરું કહું તો એમ અમારા ફૂળનું કલંક પણ સમાએલું છે. સજજને બનતાં લગી એવી વાતે કેઈને કહેતા નથી, પરંતુ તમારી પાસે કહવામાં મને કઈ જાતને સંકેચ નથી; કારણ કે હું જાણું 8 કે તમે તેને કઈ દુરૂપયોગ નહીં કરે.” એ રીતે પ્રસ્તાવના બાંધી સુપ્રતિષ્ઠ પિતાની આત્મકથા આરંભી. " સિદ્ધપુરના મહારાજા સુગ્રીવ એ મારા પિતા છે. હું પાંચ વરસને થયે એટલે મારી માતા કમલાવતી અચાનક વિજળી પડવાથી સ્વવાસ પામી. હું ન્હાને હોવાથી માતાના મૃત્યુથી મેં શું ગુમાવ્યું છે તેની કલ્પના કરી શકે નહીં; પણ મને એટલું તે બરાબર યાદ છે કે ઘણા દિવસ સુધી મારા પિતાએ, મારી યાદ છે ના કરી શકવાના મૃત્યુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust