________________ (218) સતી સુરસુંદરી જોઈએ?” એમ તે મનમાં બેલવા લાગી. કેટલીક યુવતીએ તો જાણે કુમારના રૂપનું ધરી ધરીને પાન કરતી હોય તેમ તેની સામે એકીટસે તાકી રહી. કઈ કઈ યુવતી, ગળાના હારને હાથમાં લઇ, જાણે કે ગિની હોય તેમ આસપાસની દુનીયાને ભૂલી માત્ર કુમારની ઝંખના કરવા લાગી. કેઈએ કુમારની સામે જોઈ નિઃશ્વાસ નાખ્યા, કેઇએ એના પૂર્વભવનાં પુણ્યના વખાણ કર્યા તે કેઈક તે બીજી વાર કુમાર નીકળે અને આવું દર્શન કરવાનું ભાગ્ય સાંપડે તે માટે અધીર બની. - નગરની નવયુવતીઓનાં ચિત્તનું હરણ કરતો, એમનાં અંગેઅંગમાં તીવ્ર દાહ ઉપજાવતે કુમાર, અશ્વને નચાવતે આગળ ચા. તે જે અગાસીઓ તરફ જોતે તે અગાસીમાં ઉભેલી યુવતીઓ પોતાના આત્માને ધન્ય માનવા લાગી. કમેકમે રાજકુમાર સાગરદત્ત શેઠના મહેલ પાસે પહોંચ્ચે. આ અગાસી ઉપર બીજી યુવતીઓની જેમ સુચના રહેજ કૌતુકભાવે ત્યાં આવીને અત્યાર પહેલાં બેઠી હતી. એણે પોતાના સ્નિગ્ધ અને વિશાલ નયનમાં કલને ઘેરો રંગ પૂર્યો હતે. કનકરથકુમારની દ્રષ્ટિ અચાનક સુચના ઉપર પીઅને સુચના પણ તેને જ નીરખી રહી હતી. પૂર્વભવના અભ્યાસને લીધે દષ્ટિનું મીલન થતાં જ ઉભયના હૈયામાં એક પ્રકારનો વિજળીને વેગ આવ્યો. બન્નેએ પરસ્પરને ઓળખ્યાં અને કઈ અજાણ્યા સૂત્રથી આકર્ષાતાં હોય એ આંચક અનુભવ્યું. * કુમાર તે ગયો, પણ અનુરક્ત મન સુલોચના પાસે મૂકતા ગ. સુલોચનાના એક જ દષ્ટિપાતમાં તેણે પૂર્વભવને પરિચય . વાંચી લીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust