________________ ( 210 ) સતી સુરસુંદરી. ભીમરથ. મેખલાવતીને રાજા. કુસુમાવલી. ભીમરથની સ્ત્રી. કેનરથ. ભીમનાથને પુત્ર–મંડણને જીવ. રાજશ્રી. કનકરથની સ્ત્રી. સાગરદત્ત. મેખલાવતીના સમુદ્રદત્ત. ' સાર્થવાહ–સગાભાઈઓ. ધા . સાગરદત્તની સ્ત્રી. સુમધું. નિત્તકને જીવ–સુલોચનાનો સ્વામી. સુદસણું. સમુદ્રદત્તની સ્ત્રી. ધનપતિ. સમુદ્રદત્તનો પુત્ર, મલ્હણને જીવ-વસુમતીને પતિ ધનભૂતિ. વિજયાનગરીને સાર્થવાહ. સુંદરી. ધનભૂતિની સ્ત્રી. સુધર્મ. ધનભૂતિને પુત્ર (પ્રકરણ આઠમું). ધનવાહન. સુધર્મને સહોદર-(ચંદણ વણિકને છવ) અનંગવતીને સ્વામી. હરિદત્ત. સુપ્રતિકપુરને શ્રેણી પ્રકરણ છછું. ' વિનયવતી. હરિદત્તની ભાર્યા છે * વસુદત્ત. હરિદત્તને પુત્ર. સુલોચના. હરિદત્તની પુત્રી (લક્ષ્મીને જીવ).. અનંગવતી. સુલોચનાની નાની બેન (સંપદાને જીવ). અંબરીષ. સુબંધુને જીવ. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust