________________ દશ પરિદ. (1999) એ ઉપરાંત વિશેષ કંઇ વાતચીત થએલી કે નહીં તે સ બધે પ્રશ્ન પૂછતાં પ્રિયંવદાએ કહ્યું: “મારી પાસે તારું ચિત્રપટ હતું તે મેં એને એ વખતે બતાવ્યું. ચિત્રપટ જોયા ૧છી એને રોમાંચ થયેલે અને એ બોલી પણ ગઈ કે ખરેખર લે પૂરેપૂરાં પુણ્ય કર્યા હોય તે જ આ તેજસ્વી–ગુણી સ્વામી પ્રાપ્ત થાય. પ્રિયંવદાના વચનો ઉપરથી, પહેલેથી જ આ સુંદરી મારી ઉપર આસક્ત હશે અને તેથી જ હું એની તરફ અસાધારણ આકર્ષણ અનુભવતા હોઈશ એ વિષે કઈ શક ન રહે. - પ્રિયંવદા અને હું એ પ્રમાણે વાર્તાલાપ કરતા હતા એટલામાં જ સુરસુંદરીની આંખ ઉઘ. એને વિષવિકાર ઉa ચા. હું એને પ્રિયંવદા પાસે મૂકી શ્રી જિનંદ્ર ભગવાનની પૂજા કરવા ગયે. | મંદિરમાં ભગવાનની વિધિપુરઃસર પૂજા કરી, શાંતિદેવતાને મંત્રજપ કર્યો અને ચૈત્યવંદનની ત્રીજી સ્તુતિ ભણીને સે શ્વાસેપ્શવાસને કાઉસગ્ન કર્યો. મંદિરમાંથી ઘેર ગયે ત્યારે મેં દૂરથી જ પ્રિયંવદાને ક લ ધાર સર જ નિદાન ચાધાર આંસુએ રડતી જોઈ. ગમે તેવા કષ્ટની મધ્યમાં અચળ - રહી શકનાર પ્રિયંવદા સામાન્ય કારણે તે ન જ 23. પાસે પહોંચ્યા પછી જોયું તો એકલી પ્રિયંવદા જ નહિં, સુંદરી પણ ગમગીન વદને ગંડસ્થળ ભીંજવી રહી હતી. . મેં રડવાનું કારણ પૂછયું, એટલે પ્રિયંવદાએ કહ્યું આ હારી બહેનના નિમિત્તે જ એક દુશમન રાજા એના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust