________________ (16) સતી સુરસુંદરી. આ ખગ અહીં કયાંથી ? ત્યાં કેઈને વાસ ન હતા. મારે આશ્ચર્ય વધી ગયું. ખગ હાથમાં લીધું અને એની ક્રિયા જેવા ખગને પ્રહાર વાંસની ઝાડી ઉપર કર્યો. ઝાડીની અંદર કોઈ પુરૂષ બેઠા હશે એવી તે કલપના પણ કયાંથી આવે ? વિદ્યા સાધવા માટે બેઠેલા કેઈ અજાણ્યા વિદ્યાધરનું મસ્તક ધડથી જુદુ પડ્યું અને લેહીની નદી વહી નીકળી. મેં તે અમસ્તો જ ખગને પ્રહાર કર્યો હતો, પણ લોહીની ધારા જોયા પછી મને બહુ જ પશ્ચાત્તાપ થયે. અજ્ઞાનદશામાં મેં એક વિદ્યાધરને વધ કર્યો હતે, એ વાતનું મને ભાન થયું. તપાસ કરતાં ગંગાવત્તના સ્વામી ગંધવાહન રાજાને પુત્ર મકરકેતુ પિતે જ હતે એવી ખાત્રી થઈ. પ્રમાદમાં ગળા સુધી બૂડેલ પ્રાણ કેવી કેવી હિંસાઓ કરે છે? આ અકાર્યનુંઆ હિંસાનું પરિણામ મારે હેલે–હેડે પણ ભેગળ્યા વિના છૂટકે જ નથી. ભલે એ હિંસા ઈરાદાપૂર્વકની કે જનાવાળી ન હોય, પરંતુ એ એક મહાભયંકર હિંસા તે હતી જ અને તેનું ફળ મારે ભોગવવું પડશે એ નિર્વિવાદ વાત બની. - અત્યાર પહેલાં મેં ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી હતી એટલે આ હિંસાને લીધે કદાચ વિM આવી પડે તે પણ હું તેની સામે યથાશક્તિ બચાવ કરી શકું એમ હતું. એટલું છતાં વિનનું નિવારણ કરવા જિનેંદ્ર ભગવાનની પૂજા-અર્ચના આદિ. જવાને મેં નિશ્ચય કર્યો અને ઘર તરફ પાછો ફર્યો. ઘર તરફ આવતાં મારી જમણી આંખ ફરકી. અત્યારસુધી જે એક પ્રકારને પશ્ચાત્તાપ અંતરમાં સળગ્યા કરતું હતું તેને સ્થાને ઉલ્લાસની શીતળ ઉમ ઉછળી. મને લાગ્યું કે આ જમણી આંખ ફરકે છે તેથી કંઈક પણ મહાન લાભ થ જોઈએ. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust