________________ (182) સતી સુરસુંદરી. કેમ હશે ? હજી તે નવું વન એના અંગમાં દાખલ થવા મથે છે એટલામાં જ તેને પોતાને દેહ તજવાની શી જરૂર લાગી? નિપ્રાણ દેહ પણ કેટલે કમનીય દેખાય છે? એ પ્રમાણે વિચારતરંગમાં ગોથા ખાતે મકરકેતુ તારી પાસે આવ્યા. એણે જોયું તે તારા મહેમાં વિષફળને એક ટૂકડો પડ્યો હતો. વિષવિકારથી જ તારૂં ચેતન્ય હણાયું છે એવી તેને ખાત્રી થઈ. તને બચાવવાનું તેણે બીડું ઝડપ્યું અને વિષને ટાળવા તેણે તને અહીં આણને ઉપચાર આદર્યા. - મકરકેતુએ પોતે જ મને બોલાવીને કહ્યું –“બહેન, પિતાએ વિદ્યાપ્રદાન સમયે જે એક વીંટી આપી હતી તે લઈ આવ. તેની અંદરને દિવ્યમણિ એવે પ્રભાવશાળી છે કે તેનું પાણું ગમે તેવા વિષવિકારને નાબૂદ કરવા શક્તિમાન છે. * : હું દિવ્યમણિવાળી વીંટી લેવા જતી હતી તે જ વખતે વિદ્યાનું , ધરોના કુમારોને બોલાવી તેણે બીજી આજ્ઞા આપી કેઃ “કુમાર, શ્રીનિંદ્ર ભગવાનની પૂજાની સામગ્રી જલદી તૈયાર કરે. આ યુવતી સ્વસ્થ થાય એટલે પહેલું કામ એ કરવાનું છે, તેમજ વાંસની ઝાળમાં, અજાણતાં મેં જે મસ્તક છેડ્યું છે તે બદલ શાંતિકર્મ કરવાની પણ મારે માથે જવાબદારી આવી પર્વ છે. વિના નાશ માટે થોડા મંત્રજાપ પણ મારે કરવાના છે. " કુમારે એ પ્રમાણે વ્યવસ્થા કરવા વિદાય થયા. - મેં પણ દિવ્યમણિવાળી વીંટી લાવી આપી. મણિના પાણીથી તું ધીમે ધીમે સ્વસ્થતા પામી. એ વખતે પણ અને તારી અને ચિત્રપટની જ વાત કરી રહ્યાં હતાં. ખરેખર, સુરસુંદરી, દેવ આપણને કેટલે અનુકૂળ છે ? એની અનુલ્ફળતા ન હોય તે આટલે દૂર દ્વીપાંતરમાં આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust