________________ દ્વાદશ પરિચ્છેદ. ( 165 ) સ્થલ ઇંદ્રિાથી આત્મા જાણી શકાતું નથી, પરંતુ શાસ્ત્રકારોએ તો એ વિષયમાં ઘણો અદ્દભુત પ્રકાશ નાખ્યા છે." " શાસ્ત્રકારોએ જ દુનીયાને છેતરી છે. ખરા વિદ્વાને એવાં શાસ્ત્રને માનવાની સાફ ના પાડે છે. શાસ્ત્રો માને છે પણ તે જીવનની સિદ્ધિ નિઃશંકપણે સ્થાપી શકતાં નથી. ત્યારે તમે જીવના સંબંધમાં શું માને છે ? " પરિવ્રાજકાએ આગળ ચલાવ્યું: " પંચભૂતને સમુદાય એ જ જીવ. પંચભૂત છૂટાં પડ્યાં એટલે જીવ પણ ઉંડી ગયા સમજ. એને વળી સ્વર્ગ-નર્ક કેવાં? અને સ્વર્ગ-નર્ક-પરલીક જેવું કંઈ ન હોય તે પછી કઠણ વ્રત, તપ, બ્રહ્મચય વિગેરે એ બધાં શું નકામાં નથી ? મારૂં કહેવું જે તમારા સમજવામાં અને માનવામાં આવતું હોય તે હું કહું છું કે ખૂબ ખાવ–પી–નિઃશંકપણે મોજમજા ઉડાવે ! નિર્ભય બની ભાગે પગ માણે, માંસભક્ષણ કરે, મદ્યપાન કરે, જરાય બહીધા વિના આ જીવનને રસ લૂટે. " પરિત્રાજિકાના આ શબ્દો સાંભળી મારૂં ધર્મપરાયણ હદય એકદમ ધ્રુજી ઉઠયું. વાણી ઉપરને સંયમ સાચવ મને અશકય થઈ પડ્યો. હું કંધે ભરાઈ બોલી ઉઠી - - " પરિવ્રાજકાના વેશમાં આ મૂર્તિમંત નાસ્તિકતા જ આપણા આંગણામાં આવી ચઢ હોય એમ લાગે છે. " પરિવ્રાજિકા છે કે અમારી અતિથિની હતી, છતાં મેં તેને વધુ કંઈ બલવાનો નિષેધ કર્યો. " પરિવ્રાજિકાની એક વાત યુક્તિ કે પ્રમાણની કસોટીએ ચી શકે એવી નથી. તે કહે છે તેમ જે એકલા પ્રત્યક્ષ-પ્રમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust