________________ ( 156 ). સતી સુરસુંદરી. આજે સાક્ષાત્ રતિની પાસે આવી ઉભે છે તે તું કેમ નથી જોઈ શકતી ? " શ્રીમતીનાં આ કટાક્ષવાકય સાંભળતાં જ સો સખીઓ ખડખડાટ હસી પડી. એમના અટ્ટહાસ્ય મારી અચેતના દુર કરી. મને મારી સ્થિતિનું ભાન થયું. કેધને ડેળ દાખવતાં મેં કહ્યું - “સખીઓ તમે બધી કેમ નિયપણે મારી હાંસી કરે છે ? મારામાં રતિપણું તમે કઈ રીતે કલ્પી મને પજવે છે ?" તું ભલે ક્રોધ કરે, પણ તારા અંતરમાં તે અત્યારે અસાધારણ ઉલ્લાસ અનુભવે છે તે શા સારૂ છુપાવે છે ? કામદેવને જોઈને રતિ સિવાય બીજા કેને આટલે આનંદ થાય? એમાં અમે ખોટું શું કહ્યું? " એક સખીએ હિમ્મત આ સાચી વાત સંભળાવી. “બહેન પ્રિયંવદા ! એ ચર્ચામાં ઉતરવાની આપણને જરૂર નથી, પણ તું જ કહે કે આ ચિત્રમાં તેનું સ્વરૂપ તે આલેખ્યું છે?” સખીઓના ટેળામાંથી કેઈકે પૂછ્યું. “બહેન, એ મારા મકરકેત નામને ભાઈ છે. પ્રિયંવદાએ ખુલાસે કર્યો. " સોંદર્યમાં તે તેની પાસે કામદેવ પણ શરમાઈ જાય. એ સુંદર છે એટલું જ નહીં પણ શૂરવીર અને કળાકૂશળ પણ છે. મેં આજસુધી તેના વિચારમાં તેની છબીઓ જ ચિતર્યા કરી છે. એનું સ્મરણ કે મે હૃદયમાંથી ખસતું નથી, તેથી અવકાશના સમયમાં તેનું ચિત્ર આલૈખી મારા શ્રમ અને સમયની સાર્થકતા સાધું છું; એટલું છતાં જ્યારે ઘરમાં રહેવું અશક્ય થઈ પડયું ત્યારે મેં ઘરને ત્યાગ કર્યો અને ભાઈને મળવા ન્હાર નીકળી.” " તો અમે પણ તમારી સાથે તમારા ભાઈના દર્શન શ્રી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust