________________ (10) સતી સુરસુંદરી રમાડતે હતે એટલામાં બે જોગી જેવા પુરૂ ઝાવમાંથી બહાર આવ્યા. તેઓ જયસેનને મારી પાસેથી ઝુંટવી લઈ નાસવા લાગ્યા, હું તેમની પાછળ દોડયો. પણ હું તેમને પહોંચી શકે નહીં. તેમનાં પગલાને અનુસરતે એક અટવીમાં જઈ ચડો. સૂર્ય આથમી ગયો હતો. પેલા જોગી જેવા માણસે એક છુપા સ્થાનમાં ભરાઈ કઈક મસલત કરતા હોય એમ મને લાગ્યું. વધુ કાંઈ ન સમજાયું, પરંતુ તેઓ જક્ષણી વિદ્યા સિદ્ધ કરવા પલ્લીપતિના આ બાળક- જયસેનને ભેગ આપવા માગતા હતા અને એટલ જ સારૂ તેઓ એ બાલકને ઉપાડી ગયા હતા એ વિષે મને કંઈક શંકા ન રહી. હું એકલે તેમની સામે થઈ શકું એવી સ્થિતિ ન હતી. " દુઃખી માણસે પિતાની આપવીતી કહેતાં એક દીઘS નિશ્વાસ મૂકો. યુવકે પૂછ્યું: “પણ તે પછી એ બાળકનું શું થયું?” યુવકના મહાં ઉપર લાલીમા છવાઈ, પુણ્યપ્રકોપની જવાળા તેને રોમે રોમમાં પ્રસરી ગઈ. આજે સાતસાત દિવસ થયાં હું અને જયસેન કુમાર દુષ્ટના પંજામાં કેદી તરિકે સપડાયા છીએ. ભૂખ, તરસ, ચિંત ને થાકને લીધે શરીર ને બુદ્ધિની શક્તિ પણ બેઈ બેઠે છું. મારુ જે થવાનું હોય તે ભલે થાય, પણ જે તમારાથી બને તે બાળકને બચાવી લે.” દેવશર્મા આથી વિશેષ બેલી શક્યો નહી” યુવકના દીલમાં દેવશર્માની સ્વામીભક્તિએ ઉંદ્ર અસર કરી. તે તરતજ વડલાની ઘટા-જ્યાં આગળ પેલો એક ચેગી અને કુમાર બેઠા હતા ત્યાં પહોંચે. ઘડીભર તો એમ થયું કે આવા દુ નરાધાની સાથે શાંતિથી વાત કરવી એ નકામું છે. એક નિર્દોષ બાળકને ભેગ દેવાને છે એ વાતે પેલા યુવાનનું લેહી ઉકાળી દીધું હતું; છતાં સમય વિચારી તેણે શાંતિને દેખાવ ધારણ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust