________________ એકાદશ પરિચ્છેદ. ( 153 ) કેટલીક વિદ્યાઓ સાધવા તે એકાંત પવિત્ર સ્થળમાં જઈને રહ્યો છે. એક મહિનાથી મેં એના દર્શન નથી કર્યા. ભાઈને એક સણ પણ ન જે હોય તો હદયમાં સંતાપ થાય તે ભાઈને એક-એક મહિના સુધી ન જેવાથી મારી શી દશા થઈ હશે ના ક૯પના તમે પિતે જ કરી લ્યો. પછી તે મેં માંડમાંડ પતાની અનુજ્ઞા મેળવી અને ભાઈને મળવા નીકળી પડે. માર્ગના થાકથી કંટાળી હું અહીં જરા આરામ લેવા નીચે ઉતરી. ઉલ ફરીવાર ઉડવાની માથાકૂટ કરું છું, પણ કમનસીબે મંત્રના પદે ભૂલી જવાથી ફરી ફરીને છેડે ઉંચે જઈ નીચે આવી પડું છું. એકાગ્રમને સંભારવા છતાં તેનું સ્મરણ થતું નથી, અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ એક તરફ આલુકય અને બીજી તરફ નિરાશા વૃદ્ધિ પામતા જાય છે.” કે “દેવતાઓ પણ દુઃખ ભોગવે છે તે પછી આપણે કઈ ગતરીમાં ? એ પણ પૂર્ણ કળા પામી પાછે નિસ્તેજ બને છે. તમે શેક કરવે મૂકી દે. હું તમને મારાથી બનતા દરેક પ્રકારની મદદ કરીશ. સુરસુંદરીએ પ્રિયંવદાને આશ્વા છે “દેશ , પણ પણ હું તમને તદને અન્ય સાન આપ્યું. " ભૂલાએલો મંત્ર યાદ આવે તે મને કોઈની સહાયની જરૂર ન રહે.” પ્રિયંવદાએ પોતાની મુખ્ય મુશ્કેલી પુનઃ કહી સંભળાવી. * “બીજાની આગળ કહી શકાય એવું કર્યું હોય તે તમે ખુશીથી મને સંભળાવે. હું એના બાકીના પદ પૂરાં કરી દઈશ.” સુરસુંદરી બેલી. પ્રિયંવદા એક-બે પદ ધીમે ધીમે બલી રહી એટલે. રત જ સુરસુંદરીએ જાણે કે પિતાની સ્મૃતિના ભંડારમાંથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust